શોધખોળ કરો

Anusha Dandekar Pics: અનુષા દાંડેકરને ઈનસ્ટાગ્રામ પર તાપમાન વધાર્યું, મોનોકોનીમાં આપ્યા હોટ પોઝ

લોકપ્રિય મોડલ અને વીજે અનુષા દાંડેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અનુષાએ ફરી એકવાર કિલર લુકમાં પોતાનો ફોટો શેર કર્યો છે.

અનુષા દાંડેકર

1/8

2/8
આ તસવીરોમાં અનુષા દાંડેકર યલ્લો મોનોકોનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો આવો સિઝલિંગ અવતાર આપણે પહેલા પણ જોયો છે.

3/8
અનુષાની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ચાહકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

4/8
અનુષા દાંડેકરે લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂરી બનાવી રાખી છે. તે છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ભાવેશ જોશી સુપરહીરો'માં જોવા મળી હતી.

5/8
અનુષા દાંડેકરે પોતાની કરિયરની શરૂઆત વીજે તરીકે કરી હતી. આ પછી તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું. લીડ એક્ટ્રેસ તરીકે તેના હાથમાં કોઈ મોટી ફિલ્મ આવી શકી નથી.

6/8
અનુષાએ 'મુંબઈ મેટિની'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

7/8
અનુષા દાંડેકર એક સફળ મોડલ પણ છે જે ઘણી ટીવી એડ્સમાં પણ જોવા મળી છે.

8/8
અનુષા દાંડેકરે 'બિગ બોસ 15'ના સ્પર્ધક એવા કરણ કુંડાને ડેટ કરી ચૂકી છે. જોકે હવે આ જોડી અલગ થઈ ગઈ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Embed widget