શોધખોળ કરો
Mrunal thakur: સિલ્વર બોડીકોન ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ તસવીરો
Mrunal thakur: સિલ્વર બોડીકોન ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ તસવીરો
મૃણાલ ઠાકુર
1/8

મૃણાલ ઠાકુરે ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ અને સાઉથ સિનેમામાં પણ પોતાની જબરદસ્ત એક્ટિંગનો જાદુ ફેલાવ્યો છે. પોતાના અભિનય સિવાય તેણે પોતાના ગ્લેમરસ લુકથી પણ લોકોને દિવાના બનાવ્યા છે.
2/8

ઘણીવાર અભિનેત્રીના નવા લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે.
Published at : 04 Feb 2024 04:29 PM (IST)
આગળ જુઓ





















