શોધખોળ કરો
Neha kakkar: શોર્ટ ડ્રેસમાં સિંગર નેહા કક્કરે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ
Neha kakkar: શોર્ટ ડ્રેસમાં સિંગર નેહા કક્કરે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ

નેહા કક્કર
1/7

એક્ટ્રેસ અને સિંગર નેહા કક્કર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. સિંગર પોતાની શાનદાર તસવીરો પોસ્ટ કરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
2/7

નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં નેહા યલ્લો કલરની શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
3/7

સિંગર નેહાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/7

નેહા આ તસવીરોમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7

સિંગર નેહા કક્કરના ચાહકો તેના આ નવા લૂકના દિવાના બન્યા છે.
6/7

સિંગર નેહા કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
7/7

(તમામ તસવીરો નેહા કક્કર-ઈન્સ્ટાગ્રામ)
Published at : 30 Dec 2023 10:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
આઈપીએલ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
