શોધખોળ કરો
Ghum Hai Kisikey Pyaar Meiin ફેમ ઐશ્વર્યાએ લગ્ન પછી મનાવ્યો પ્રથમ બર્થ-ડે, પતિને કિસ કરતી તસવીર કરી શેર
1/6

મુંબઇઃ ટીવી સીરિયલ ‘ગુમ હૈ કીસી કે પ્યાર મેં’ ફેમ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના તાજેતરમાં જ લગ્ન થયા હતા. ઐશ્વર્યા આ શોમાં પત્રલેખાની ભૂમિકા નિભાવે છે જ્યારે નીલ ભટ્ટ વિરાટની ભૂમિકા નિભાવે છે. ઐશ્વર્યાએ લગ્ન પછી પોતાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. ઐશ્વર્યાને લગ્ન પછીના પ્રથમ જન્મદિવસ પર ગિફ્ટમાં ચપ્પલ મળ્યુ હતું.
2/6

ઐશ્વર્યા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી હતી. ઐશ્વર્યાએ બર્થ-ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
Published at : 09 Dec 2021 03:23 PM (IST)
આગળ જુઓ





















