શોધખોળ કરો
Nikki tamboli: 'બિગ બોસ' ફેમ નિક્કી તંબોલીએ બ્લેક ડ્રેસમાં આપ્યા પોઝ, ઈન્ટરનેટ પર લગાવી આગ
Nikki tamboli: 'બિગ બોસ' ફેમ નિક્કી તંબોલીએ બ્લેક ડ્રેસમાં આપ્યા પોઝ, ઈન્ટરનેટ પર લગાવી આગ

નિક્કી તંબોલી
1/6

બિગ બોસ 14 સાથે પોતાની ઓળખ બનાવનાર નિક્કી તંબોલી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નિક્કી તંબોલીનો કાતિલ અંદાજ જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
2/6

નિક્કી તંબોલી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. નિક્કીની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ જાય છે. આ દરમિયાન નિક્કી તંબોલીએ પોતાનો બોલ્ડ લુક શેર કર્યો છે. નિક્કીના કેટલાક ફોટો સામે આવ્યા છે, જેમાં તેણે તમામ હદ પાર કરી છે.
3/6

બોલ્ડનેસમાં સની લિયોનને ટક્કર આપનારી નિક્કી તંબોલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુપરબોલ્ડ લાગી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં નિક્કી તંબોલી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.
4/6

નિકીના આ લુકને જોઈને ફેન્સ દીવાના થઈ રહ્યા છે. આ તસવીરોમાં ટીવીની બોલ્ડનેસ ક્વીન નિક્કી તંબોલી ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે.
5/6

આ તસવીરોમાં નિક્કી તંબોલી કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે. નિક્કી તંબોલીના દરેક પોઝ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.
6/6

નિક્કી તંબોલી બોલ્ડનેસના મામલે ટોપ પર છે. નિક્કી ઘણીવાર તેના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (તમામ તસવીરો નિક્કી- ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Mar 2024 04:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
