બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી તેના બોલ્ડ લુક્સ અને સ્ટાઇલિશ ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ નોરાએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
તાજેતરમાં જ અભિનેત્રી નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી નોરા ફતેહી બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે.
3/7
નોરા ફતેહી આ લુકમાં અદભૂત લાગી રહી છે. જો કે ફેન્સ પણ તેનો આ લુક પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અભિનેત્રી ઘણીવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અદભૂત ફોટો શેર કરતી રહે છે.
4/7
તેની લેટેસ્ટ તસવીરોમાં નોરા મસ્તીભરી અને સિઝલિંગ સ્ટાઇલ સાથે કારમાં બેસીને ફોટોશૂટ માટે પોઝ આપી રહી છે.
5/7
જ્યારે પણ અભિનેત્રી તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર દિલથી કમેન્ટ કરે છે.
6/7
એક્ટ્રેસની આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ કરતી વખતે એક યુઝરે "ખૂબ જ સુંદર અને સેક્સી", "ભારતની નંબર વન ડાન્સર" લખ્યું છે.