શોધખોળ કરો

Payal Rajput Photo: પાયલ રાજપૂતની ગ્લેમરસ તસવીરો વાયરલ, જુઓ અભિનેત્રી હટકે અવતાર

Payal Rajput:'વીરે કી વેડિંગ'માં પોતાનો શાનદાર અભિનય બતાવનાર પ્રખ્યાત હિન્દી અને પંજાબી અભિનેત્રી પાયલ રાજપૂતને આજે કોઈ ઓળખની જરુર નથી.

પાયલ રાજપૂત

1/6
હિન્દી, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય બતાવનાર પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી પાયલ રાજપૂત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.

2/6
વર્ષ 1992માં આ દિવસે દિલ્હીમાં જન્મેલી પાયલ રાજપૂત તેના લુક, સ્ટાઈલ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે દરરોજ હેડલાઈન્સમાં રહે છે.

3/6
પાયલ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવતી રહે છે. પાયલે પોતાની સ્ટાઈલમાં ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે.

4/6
અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે અને તેના 4 મિલિયન ફોલોઅર્સ છે. પાયલના ફેન્સ હંમેશા તેના નવા ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે.

5/6
પોતાની શાનદાર ફિલ્મી કારકિર્દીમાં, પાયલ રાજપૂતે 'વીરે કી વેડિંગ', 'મિસ્ટર એન્ડ મિસિસ 420 રિટર્ન્સ', 'RDX લવ', 'RX 100' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

6/6
તેણે હિન્દી, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. પાયલ ફિલ્મો સિવાય 'સપનોં સે ભરે નૈના', 'યે હૈ આશિકી', 'ગુસ્તાખ દિલ' અને 'પ્યાર તુને ક્યા કિયા' જેવા ટીવી શો પણ કામ કરી ચૂકી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Embed widget