શોધખોળ કરો
Photos : વિદ્યાને કિસ કરવા જતા પરસેવો વળી ગયેલો 'સીરિયલ કિસર'ને
Bollywood Kissa: ઈમરાન હાશ્મી અને વિદ્યા બાલન તે સ્ટાર્સ છે. જે પડદા પર બોલ્ડ સીન આપવામાં શરમાતી નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે ઈમરાને વિદ્યા સાથે કામ કર્યું ત્યારે તે ખૂબ જ નર્વસ હતો.

Vidhya Balan and Emraan Hashmi
1/6

ઈમરાન હાશ્મી અને વિદ્યા બાલનની જોડીને ચાહકોએ 'હમારી અધુરી કહાની', 'ઘનચક્કર' અને 'ધ ડર્ટી પિક્ચર' જેવી ફિલ્મોમાં જોઈ હતી. તેમાંથી બંનેએ 'ઘનચક્કર'માં ઘણા ઇન્ટિમેટ સીન આપ્યા હતા. જે લાંબા સમય ચર્ચામાં રહ્યાં હતા.
2/6

ઈમરાન હાશ્મી અને વિદ્યા બાલનની જોડીને ચાહકોએ 'હમારી અધુરી કહાની', 'ઘનચક્કર' અને 'ધ ડર્ટી પિક્ચર' જેવી ફિલ્મોમાં જોઈ હતી. તેમાંથી બંનેએ 'ઘનચક્કર'માં ઘણા ઇન્ટિમેટ સીન આપ્યા હતા. જે લાંબા સમય ચર્ચામાં રહ્યાં હતા.
3/6

પરંતુ શું તમે વિશ્વાસ કરી શકશો કે બોલિવૂડમાં સીરીયલ કિસર તરીકે ઓળખાતો ઈમરાન હાશ્મી જ્યારે વિદ્યાને કિસ કરતો હતો ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો. આ વાતનો ખુલાસો વિદ્યા બાલને પોતે નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર'માં કર્યો હતો.
4/6

નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચીને વિદ્યાએ કહ્યું હતું કે, જ્યારે પણ ઈમરાન મને કિસ કરતો હતો ત્યારે તેના હાથ-પગ ધ્રૂજતા હતા અને તે મને વારંવાર પૂછતા હતા કે, સિદ્ધાર્થ શું કહેશે? શું તમને લાગે છે કે તેઓ મને મારો પેમેન્ટ ચેક આપશે? ,
5/6

વિદ્યા બાલને વર્ષ 2012માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ એક જાણીતો ફિલ્મ નિર્માતા છે.
6/6

બીજી તરફ ઈમરાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'સેલ્ફી'માં જોવા મળ્યો હતો. જો કે દર્શકોને આ ફિલ્મ બહુ પસંદ આવી ન હતી.
Published at : 22 Jun 2023 11:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
