શોધખોળ કરો
Pics: સલવાર સૂટમાં Janhvi Kapoorએ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, સુંદરતા પર ફેન્સ ફિદા
Janhvi Kapoor Latest Pics: બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મના કારણે ચર્ચામા છે,
![Janhvi Kapoor Latest Pics: બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મના કારણે ચર્ચામા છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/7a1289c13c0000f6385ad740081250f7166598985975677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Janhvi Kapoor Latest Pics: બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મના કારણે ચર્ચામા છે, જોકે, આ બધાની વચ્ચે તે પોતાના નવા ફોટોશૂટના કારણે પણ ફેન્સના દિલ જીતી રહી છે. એક્ટ્રેસે મિલી ફિલ્મના ટ્રેલર રિલીઝના ઠીક બાદ કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/ae22a715412b138584423987eeff10d3e20e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Janhvi Kapoor Latest Pics: બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મના કારણે ચર્ચામા છે, જોકે, આ બધાની વચ્ચે તે પોતાના નવા ફોટોશૂટના કારણે પણ ફેન્સના દિલ જીતી રહી છે. એક્ટ્રેસે મિલી ફિલ્મના ટ્રેલર રિલીઝના ઠીક બાદ કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/9
![બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આગામી સમયમાં ફિલ્મ મિલીમાં દેખાશે. શનિવારે મિલીનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, આ પછી તેના નવા ફોટોશૂટે ચર્ચા જગાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/099264c5f06b9f4abf5d720e6ad2e3e35eba6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આગામી સમયમાં ફિલ્મ મિલીમાં દેખાશે. શનિવારે મિલીનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, આ પછી તેના નવા ફોટોશૂટે ચર્ચા જગાવી છે.
3/9
![જ્હાન્વી કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાં તે એકદમ હૉટ અને સુંદર લાગી રહી છે. તેને આ તસવીરોમાં સલવાર સૂટ પહેરેલુ છે અને લૂક એકદમ બ્યૂટીફૂલ લાગી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/d392bafdce01aa49881ea51d72e5350f055fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્હાન્વી કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાં તે એકદમ હૉટ અને સુંદર લાગી રહી છે. તેને આ તસવીરોમાં સલવાર સૂટ પહેરેલુ છે અને લૂક એકદમ બ્યૂટીફૂલ લાગી રહ્યો છે.
4/9
![આ તસવીરો શેર કરતાં યુવા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે લખ્યું- ફ્રિઝરની બહાર એક છોકરીને તસવીરો અને તમારા દિલમાં....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/434e61a49b4090ea04df1eb3257e3587b4514.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો શેર કરતાં યુવા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે લખ્યું- ફ્રિઝરની બહાર એક છોકરીને તસવીરો અને તમારા દિલમાં....
5/9
![ખાસ વાત છે કે, આ કેપ્શન લખવા પાછળ તેની ફિલ્મ મિલી છે. કેમ કે ફિલ્મ મિલીના ટ્રેલરમાં એક્ટ્રેસને ફ્રિઝરમાં ફંસાયેલી બતાવવામાં આવી છે. જોકે, આ તસવીરોમાં જ્હાન્વી કપૂર સુંદર અને બૉલ્ડ દેખાઇ રહી છે, તેના લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/1530e134e018b9d9a4a979324bcf991a47e6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત છે કે, આ કેપ્શન લખવા પાછળ તેની ફિલ્મ મિલી છે. કેમ કે ફિલ્મ મિલીના ટ્રેલરમાં એક્ટ્રેસને ફ્રિઝરમાં ફંસાયેલી બતાવવામાં આવી છે. જોકે, આ તસવીરોમાં જ્હાન્વી કપૂર સુંદર અને બૉલ્ડ દેખાઇ રહી છે, તેના લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
6/9
![બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/5d35bd153765a9aa22d78247f926fd7bbdfde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે.
7/9
![બૉલીવુડ હંગામાના એક રિપોર્ટનુ માનીએ તો ટ્રૉલર લૉન્ચ વિશે વાત કરતાં જ્હાન્વી કપૂરો પોતાની ભૂમિકાને પોતાની ક કેરિયરની સૌથી મોટુ પડકારરૂપ પાત્ર ગણાવ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/2b22e08d72c4d767c3f08496c52f31bf43544.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડ હંગામાના એક રિપોર્ટનુ માનીએ તો ટ્રૉલર લૉન્ચ વિશે વાત કરતાં જ્હાન્વી કપૂરો પોતાની ભૂમિકાને પોતાની ક કેરિયરની સૌથી મોટુ પડકારરૂપ પાત્ર ગણાવ્યુ છે.
8/9
![તેને કહ્યું - મિલી મારા કેરિયરની સૌથી પડકારરૂપ ભૂમિકાઓમાંની એક છે, અને હું આને લઇને ખુબ ઉત્સાહિત છું. હું માથુકુટ્ટી સરની આભારી છું, જેને પડદા પર મારી પાસે આટલુ સારુ પ્રદર્શન કરાવ્યુ. અમે માઇનસ 10 ડિગ્રીમાં શૂટિંગ કર્યુ અને બિમાર પડી ગઇ, પરંતુ આ બધુ ખુબ સંતોષજનક હતુ, હું માત્ર મારા માતા-પિતાને પ્રાઉડ કરાવવા માંગુ છું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/f82d2a92f0fcc9bcdb322d5820b67695851ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને કહ્યું - મિલી મારા કેરિયરની સૌથી પડકારરૂપ ભૂમિકાઓમાંની એક છે, અને હું આને લઇને ખુબ ઉત્સાહિત છું. હું માથુકુટ્ટી સરની આભારી છું, જેને પડદા પર મારી પાસે આટલુ સારુ પ્રદર્શન કરાવ્યુ. અમે માઇનસ 10 ડિગ્રીમાં શૂટિંગ કર્યુ અને બિમાર પડી ગઇ, પરંતુ આ બધુ ખુબ સંતોષજનક હતુ, હું માત્ર મારા માતા-પિતાને પ્રાઉડ કરાવવા માંગુ છું.
9/9
![‘મિલી’ (Mili) 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ જ્હાન્વી (Janhvi Kapoor)ના અપૉઝિટ સની કૌશલ (Sunny Kaushal) છે. આ ફિલ્મનુ નિર્દેશન માથાકુટ્ટી જેવિયર (Mathukutty Xavier) કરી રહ્યાં છે. વળી, જ્હાન્વીના પિતા બોની કપૂર (Boney Kapoor) આ ફિલ્મના નિર્માતા છે. ઉલ્લેખનીય છે કે, આ બોની કપૂર દ્વારા પ્રૉડ્યૂસ્ડ પહેલી ફિલ્મ છે જેમાં જ્હાન્વી કપૂર દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/08f35e7b0f4e7f5ae80687c011764ef205f58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘મિલી’ (Mili) 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ જ્હાન્વી (Janhvi Kapoor)ના અપૉઝિટ સની કૌશલ (Sunny Kaushal) છે. આ ફિલ્મનુ નિર્દેશન માથાકુટ્ટી જેવિયર (Mathukutty Xavier) કરી રહ્યાં છે. વળી, જ્હાન્વીના પિતા બોની કપૂર (Boney Kapoor) આ ફિલ્મના નિર્માતા છે. ઉલ્લેખનીય છે કે, આ બોની કપૂર દ્વારા પ્રૉડ્યૂસ્ડ પહેલી ફિલ્મ છે જેમાં જ્હાન્વી કપૂર દેખાશે.
Published at : 17 Oct 2022 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)