શોધખોળ કરો

Pics: રિસેપ્શનમાં એક્ટ્રેસ Bhumi Pednekarએ પહેર્યુ આવુ સેક્સી લૉન્ગ ગાઉન, બતાવ્યું પોતાનુ કર્વી ફિગર

ઘણીવાર હીરો-હીરોઇનના આઉટફિટ પણ ફેન્સ માટે ઇન્સ્પીરેશન બની જાય છે. આવો લૂક એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો સામે આવ્યો છે

ફાઇલ તસવીર

1/7
Bhumi Pednekar: લગ્નના રિસેપ્શનમાં લોકો જુદાજુદા આઉટફિટ પહેરીને લાઇમલાઇટમાં રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઘણીવાર હીરો-હીરોઇનના આઉટફિટ પણ ફેન્સ માટે ઇન્સ્પીરેશન બની જાય છે. આવો લૂક એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો સામે આવ્યો છે. તેને ડ્રેસ લાખો ફેન્સ માટે બેસ્ટ આઇડિયા બની ગયો છે.

2/7
લગ્ન હોય કે પછી ક્યારેક ઉત્સવ હોય, લોકો પોતાના આઉટફિટથી વધુ લાઇમલાઇટમાં રહે છે, તાજેતરમાં જ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પોતાના આઉટફિટથી લોકોને ચોંકાવ્યા છે. હાલમાં તેને કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.

3/7
ભૂમિ પેડનેકર આ તસવીરોમાં ડીપ નેક લવન્ડર ગાઉન પહેરીને દેખાઇ રહી છે. આ ગાઉનમાં એક્ટ્રેસ એકદમ બૉલ્ડ અને કર્વી ફિગરમાં દેખાઇ રહી છે. આ એક રિસેપ્શન ઇવેન્ટની ઝલક છે.

4/7
ભૂમિ પેડનેકરે આ તસવીરો શેર કરતા લખ્યું છે - આ થોડુ વધારે થઇ ગયુ છે, પરંતુ મને પસંદ છે, ડ્રેસને એક્ટ્રેસે ક્લૉથિંગ લેબલ ડૉલી જે સ્ટૂડિયોમાંથી પિક કર્યો છે. એક્ટ્રેસને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ પ્રણિતાએ સ્ટાઇલ કર્યો છે. તેને પોતાનો મેકઅપ ખુદ કર્યો છે.

5/7
આ ડ્રેસની સાથે ભૂમિ પેડનેકરે સુંદર ઇયર સ્ટડ્સ, ઝગમગતા રત્નોથી સજેલુ બ્રેસલેટ્સ, સ્ટેટમેન્ટ રિંગ્સ અને સિલ્વર સ્ટ્રેપી હાઇ-હીલ્સ પેયરઅપ કર્યુ છે. ભૂમિ પેડનેકરે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ મેકઅપ કર્યો છે.

6/7
ફેન્સ પણ ભૂમિ પેડનેકરના આ ડ્રેસને ખુબ પસંદ કરી રહ્યાં છે. થોડી જ વારમાં તેની તસવીરો પર હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.

7/7
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર બહુજ જલદી વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં દેખાશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Embed widget