શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Pragya Jaiswal PHOTO: પિંક ડ્રેસમાં પ્રજ્ઞા જયસ્વાલનો ગોર્જિયસ લુક વાયરલ
Pragya Jaiswal PHOTO: પિંક ડ્રેસમાં પ્રજ્ઞા જયસ્વાલનો ગોર્જિયસ લુક વાયરલ
![Pragya Jaiswal PHOTO: પિંક ડ્રેસમાં પ્રજ્ઞા જયસ્વાલનો ગોર્જિયસ લુક વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/a85c245c6cd4aa23ad116534dda63f291697305557347397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રજ્ઞા જયસ્વાલ
1/8
![Pragya Jaiswal PHOTO: પિંક ડ્રેસમાં પ્રજ્ઞા જયસ્વાલનો ગોર્જિયસ લુક વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/e5f8a8a920b70d11ec3da65cd5034328cdbdf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Pragya Jaiswal PHOTO: પિંક ડ્રેસમાં પ્રજ્ઞા જયસ્વાલનો ગોર્જિયસ લુક વાયરલ
2/8
![Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તે ફિલ્મોની સાથે સાથે તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/881693e5edcb9dfb9f3b631db9233f5e29b84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તે ફિલ્મોની સાથે સાથે તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.
3/8
![12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/932b1038ec331df49693a1b23cc452fc8379f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
4/8
![પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/036ea888e966b9a2e1fab614b1720699f9c4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.
5/8
![વિરાટ્ટુ માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/e52e91587342b22514f4882322b9450452a35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ્ટુ માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
6/8
![2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/068ca7f11f33969b3cb5f0744af839002fa90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
7/8
![જયસ્વાલને તેલુગુ પીરિયડ ડ્રામા કાંચે (2015) સાથે પણ સફળતા મળી, જેના માટે તેણીને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો સાઉથ એવોર્ડ આપવામાં આવ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/9ba905aaf691ba22c4d5e2a470cebfddb7612.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જયસ્વાલને તેલુગુ પીરિયડ ડ્રામા કાંચે (2015) સાથે પણ સફળતા મળી, જેના માટે તેણીને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો સાઉથ એવોર્ડ આપવામાં આવ્યો.
8/8
![આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને તે હવે સાઉથની ઉભરતી કલાકાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/013c31037b728d6c785a6fc5a0711163c9a9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને તે હવે સાઉથની ઉભરતી કલાકાર છે.
Published at : 14 Oct 2023 11:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion