શોધખોળ કરો
Holi 2023: પ્રીતિ ઝિન્ટાએ પ્રિયંકા ચોપરા સાથે રમી હોળી, જુઓ સુંદર તસવીરો
Holi 2023: પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટાએ સાથે મળીને રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. પ્રીતિ અને પ્રિયંકાની હોળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
પ્રીતિ ઝિન્ટાએ પ્રિયંકા ચોપરા સાથે હોળી રમી
1/8

Holi 2023: પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટાએ સાથે મળીને રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. પ્રીતિ અને પ્રિયંકાની હોળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
2/8

પ્રીતિ ઝિંટાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હોળીની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.
Published at : 09 Mar 2023 06:08 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ