શોધખોળ કરો
આ બોલીવૂડ એક્ટ્રેસે સલૂનમાં જવા તોડ્યો UKમાં લોકડાઉનનો નિયમ, જાણો વિગતો
1/5

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પતિ સાથે લંડનમાં રહે છે. લંડનમાં ફરી લોકડાઉન લાગુ થવાને કારણે ફરી આ કપલ ત્યાં ફસાયું છે. હાલમાં જ પ્રિયંકા ચોપેરા લોકડાઉનના નિયમો તોડીને એક જાણીતા પાર્લરમાં પહોંચી હતી. પ્રિયંકાને મા મધુ ચોપેરા સાથે લોકડાઉનના નવા નિયમો તોડતા જોવામાં આવી છે.
2/5

પ્રિયંકા ચોપરાને સોશિયલ મીડિયા પર લંડનમાં લોકડાઉનના નિયમો તોડવાને લઈ ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન આવ્યા બાદ યૂકેમાં લોકડાઉન ફરી લાગુ કરવામાં આવ્યું છે.
Published at :
આગળ જુઓ





















