શોધખોળ કરો
Priyanka Chopra: શોર્ટ ડ્રેસ...હાઈ હીલ્સ, ભારત પહોંચતાની સાથે જ પ્રિયંકા ચોપરાએ ગ્લેમરસ અવતારમાં આપ્યા પોઝ
Priyanka Chopra Glamorous Pics: બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ગઈ કાલે એક ઈવેન્ટમાં હાજરી આપવા ભારત પહોંચી હતી. હવે આ ઇવેન્ટમાંથી અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો સામે આવી છે.
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભારતમાં છે. તાજેતરમાં અભિનેત્રીએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેનો અત્યંત ગોર્જીયસ લુક જોવા મળ્યો હતો. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
1/5

આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા સિલ્વર કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકાએ તેના ડ્રેસ સાથે લોંગ ફ્લોર લેન્થ શ્રગ પહેર્યું હતું. જે તેના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવી રહી છે.
2/5

પ્રિયંકા ચોપરાએ પોતાનો લુક કજરારે નૈના, ગ્લોસી મેકઅપ અને વાળમાં હાફ પોનીટેલ સાથે લુક પૂર્ણ કર્યો છે. અભિનેત્રીએ આ લુક સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી છે. હાઈ હીલ્સ પણ પહેર્યા હતા.
Published at : 18 Oct 2024 03:15 PM (IST)
આગળ જુઓ





















