શોધખોળ કરો
Priyanka chopra: પ્રિયંકા ચોપરાએ બ્લેક ટ્રાન્સપરન્ટ સાડીમાં આપ્યા હોટ પોઝ,તસવીરો વાયરલ
Priyanka chopra: પ્રિયંકા ચોપરાએ બ્લેક ટ્રાન્સપરન્ટ સાડીમાં આપ્યા હોટ પોઝ,તસવીરો વાયરલ

પ્રિયંકા ચોપરા
1/6

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા જ્યાં પણ જાય છે ત્યાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીની ઇવેન્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરાએ સ્ટ્રેપલેસ બ્લાઉઝ સાથે બ્લેક ટ્રાન્સપરન્ટ સાડી પહેરી હતી.
2/6

પ્રિયંકા ચોપરાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરાની તસવીરો જોઈને ચાહકો તેના બોલ્ડ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે.
3/6

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ યુએસમાં સબ્યસાચી મુખર્જીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.પ્રિયંકા ચોપરાએ સબ્યસાજી મુખર્જી અને અન્ય હસ્તીઓ સાથે પોઝ આપ્યા હતા. પ્રિયંકા ચોપરાની સ્ટાઈલ બધા કરતા અલગ હતી.
4/6

પ્રિયંકા ચોપરાએ યુએસમાં યોજાયેલી ઈવેન્ટ દરમિયાન બ્લેક કલરની ટ્રાન્સપરન્ટ સાડી પહેરી હતી. પ્રિયંકા ચોપરાએ સ્ટ્રેપલેસ બ્લાઉઝ પહેર્યું હતું.
5/6

પ્રિયંકા ચોપરાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરાની તસવીરોને ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
6/6

પ્રિયંકા ચોપરાના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.અભિનેત્રીએ બોલિવૂડની સાથે હોલીવુડમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. પ્રિયંકા ચોપરાએ 2018માં હોલિવૂડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)
Published at : 09 Mar 2024 03:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
