શોધખોળ કરો
Photos: દીકરી માલતી સાથે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી પ્રિયંકા ચોપરા
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં મુંબઈમાં છે. હાલમાં જ તે તેની આગામી સીરિઝ 'સિટાડેલ'ના પ્રીમિયરમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે પહોંચી હતી.
ફાઈલ તસવીર
1/7

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં મુંબઈમાં છે. હાલમાં જ તે તેની આગામી સીરિઝ 'સિટાડેલ'ના પ્રીમિયરમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે પહોંચી હતી.
2/7

આ દિવસોમાં પ્રિયંકા ચોપરા મુંબઈમાં તેની સીરિઝ 'સિટાડેલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં આ સીરિઝના પ્રીમિયરના તમામ ફોટો વીડિયો વાયરલ થયા હતા. હવે અભિનેત્રી દર્શકો માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી છે.
Published at : 07 Apr 2023 02:37 PM (IST)
આગળ જુઓ