શોધખોળ કરો
Raashii Khanna : રેડ લૂકમાં રાશિ ખન્નાએ શેર કરી હોટ તસવીરો, બોલ્ડ ફિગર જોઈ ચાહકો દંગ
Raashii Khanna : રેડ લૂકમાં રાશિ ખન્નાએ શેર કરી હોટ તસવીરો, બોલ્ડ ફિગર જોઈ ચાહકો દંગ
રાશિ ખન્ના
1/6

Raashii Khanna Look: રાશિ ખન્નાની કેટલીક તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેમાં તે રેડ બોડીકોન લૂકમાં જોવા મળી રહી છે. રાશિનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે.
2/6

રાશિ ખન્ના રેડ બોડીકોન ડ્રેસમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. રાશિ ખન્નાનું નામ હવે માત્ર દક્ષિણની જ નહીં પરંતુ બોલિવૂડની પણ પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે.
Published at : 12 Aug 2025 07:47 PM (IST)
આગળ જુઓ





















