શોધખોળ કરો

South Stars First Salary: કરોડોની કમાણી કરતા સાઉથ ફિલ્મોના સ્ટારની પ્રથમ સેલેરી માત્ર આટલા રુપિયા જ હતી....

ફાઈલ ફોટો

1/7
હિન્દી બેલ્ટના દર્શકોમાં સાઉથ સિનેમાનો ક્રેઝ કેટલો છે તે કહેવાની જરૂર નથી. સાઉથના કલાકારોની એક્શનની સાથે લોકો તેમની સ્ટાઈલના પણ ફેન છે. સાઉથના સ્ટાર્સ પણ ફેન ફોલોઈંગના મામલે બોલિવૂડ સ્ટાર્સને ટક્કર આપી રહ્યા છે. આટલું જ નહીં, સાઉથના સ્ટાર્સ પણ ફિલ્મોમાં કામ કરવા માટે બોલિવૂડ સ્ટાર્સની જેમ કરોડોમાં ફી વસૂલે છે. આજે અમે તમને સાઉથના સ્ટાર્સની પ્રથમ ફી (સેલેરી) વિશે જણાવીએ છીએ, જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

2/7
એમાં કોઈ શંકા નથી કે સુપરસ્ટાર રજનીકાંત એક પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા લે છે, પરંતુ, એક સમય હતો જ્યારે તે ફિલ્મોમાં પણ મફતમાં કામ કરતો હતો.

3/7
રશ્મિકા મંદાના આજે નેશનલ ક્રશ તરીકે પ્રખ્યાત છે. તેણીએ કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી' દ્વારા ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જેના માટે અહેવાલો અનુસાર, રશ્મિકાને 1.50 લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો.

4/7
તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'વેત્રી'થી કરી હતી. અહેવાલો અનુસાર, વિજયને આ ફિલ્મ 500 રૂપિયા મળ્યા હતા.

5/7
ફિલ્મ 'પુષ્પા'ના ફેમસ એક્ટર અલ્લુ અર્જુન ફિલ્મોમાં કામ કરતા પહેલા એનિમેટર હતો. અલ્લુ અર્જુનની પ્રથમ કમાણી 3,500 રૂપિયા હતી.

6/7
સામંથા રુથ પ્રભુ ભલે સાઉથની ફેમસ એક્ટ્રેસ હોય અને આજે તે કરોડોમાં કમાય છે, પરંતુ જો તેની પ્રથમ સેલેરીની વાત કરીએ તો તેને માત્ર 500 રૂપિયા મળ્યા હતા.

7/7
તમિલ સુપરસ્ટાર કમલ હાસનને પણ તેની ડેબ્યૂ ફિલ્મ 'કલાથૂર કન્નમ્મા' માટે માત્ર 500 રૂપિયા મળ્યા હતા. અહેવાલો અનુસાર, તેણે પોતાની પ્રથમ કમાણી અનાથાશ્રમમાં દાન કરી દીધી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ

Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

Embed widget