શોધખોળ કરો
Raksha Bandhan Special : Ranbir-Riddhimaથી લઇને Abhishek-Shweta સુધી , આ છે બોલિવૂડની સૌથી ફેમસ ભાઇ-બહેનની જોડી
1/10

મુંબઇઃ રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઇના હાથ પર રક્ષાસૂત્ર બાંધે છે. સમયની સાથે તહેવારનું સ્વરૂપ પણ બદલાઇ જાય છે. બહેનો ભાઇઓને રાખડી બાંધે છે જેના બદલામાં ભાઇઓ બહેનને ગિફ્ટ્સ પણ આપતા હોય છે. તમામ તહેવારોની જેમ બોલિવૂડ સ્ટાર્સ રક્ષાબંધનની પણ ધામધૂમ ઉજવણી કરે છે. આજે અમે તમને બોલિવૂડની જાણીતી ભાઇઓ અને બહેનોની જોડી અંગેની જાણકારી આપી રહ્યા છીએ.
2/10

એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના ભાઇ કર્ણેશની ખૂબ નજીક છે. બંન્ને એક સાથે મળીને પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તાજેતરમાં જ તેઓના પ્રોડક્શન હાઉસની વેબ સીરિઝ પાતાલલોકને લોકોએ ખૂબ પસંદ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ કહ્યું હતું કે, તે સ્ટેટ લેવલ સુધી ક્રિકેટ રમી ચૂક્યો છે અને તે મારો સ્ટાર છે.
Published at : 21 Aug 2021 01:58 PM (IST)
આગળ જુઓ




















