શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rakul Preet Singh Pics: બેકલેસ ચોલી સાથે લહેંગામાં જોવા મળ્યો રકુલ પ્રીત સિંહનો દિવાળી લૂક, જુઓ તસવીરો
Rakul Preet Singh Pics: બેકલેસ ચોલી સાથે લહેંગામાં જોવા મળ્યો રકુલ પ્રીત સિંહનો દિવાળી લૂક, જુઓ તસવીરો
રકુલ પ્રિત સિંહ
1/8
![Rakul Preet Singh Diwali Look: રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'થેંક ગોડ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રીનો દિવાળી લૂક વાયરલ થઈ રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Rakul Preet Singh Diwali Look: રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'થેંક ગોડ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રીનો દિવાળી લૂક વાયરલ થઈ રહ્યો છે.
2/8
![લેટેસ્ટ ફોટોમાં રકુલ પ્રીત સિંહ લહેંગા ચોલી પહેરેલી જોવા મળી રહી છે. તે ખુલ્લા વાળ સાથે હળવા મેકઅપમાં સુંદર લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લેટેસ્ટ ફોટોમાં રકુલ પ્રીત સિંહ લહેંગા ચોલી પહેરેલી જોવા મળી રહી છે. તે ખુલ્લા વાળ સાથે હળવા મેકઅપમાં સુંદર લાગી રહી છે.
3/8
![રકુલ પ્રીત સિંહનો આ દિવાળી લૂક છે જેમાં તેનો ટ્રેડિશનલ અવતાર જોવા મળી રહ્યો છે. તે બેકલેસ ચોલીમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રકુલ પ્રીત સિંહનો આ દિવાળી લૂક છે જેમાં તેનો ટ્રેડિશનલ અવતાર જોવા મળી રહ્યો છે. તે બેકલેસ ચોલીમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8
![રકુલ તેના લુક અને એક્ટિંગ બંનેને લઈને ચર્ચામાં છે. સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવનાર રકુલની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રકુલ તેના લુક અને એક્ટિંગ બંનેને લઈને ચર્ચામાં છે. સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવનાર રકુલની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે.
5/8
![હાલમાં જ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના સમાચાર પણ ચર્ચામાં હતા. જો કે, આ માત્ર અફવા હતી, જેની રકુલે પુષ્ટી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં જ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના સમાચાર પણ ચર્ચામાં હતા. જો કે, આ માત્ર અફવા હતી, જેની રકુલે પુષ્ટી કરી હતી.
6/8
![રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે તેમજ 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે તેમજ 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.
7/8
![રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટો-વિડિયો શેર કરીને ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટો-વિડિયો શેર કરીને ચર્ચામાં રહે છે.
8/8
![આ દિવસોમાં જેકી ભગનાની સાથેના તેના સંબંધોના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે. જો કે બંને સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધો પર મીડિયામાં કોઈ નિવેદન આપ્યું નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દિવસોમાં જેકી ભગનાની સાથેના તેના સંબંધોના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે. જો કે બંને સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધો પર મીડિયામાં કોઈ નિવેદન આપ્યું નથી.
Published at : 21 Oct 2022 06:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)