શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Alaya f: સાડીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી અલાયા ફર્નિચરવાલા, જુઓ તસવીરો
Alaya f: સાડીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી અલાયા ફર્નિચરવાલા, જુઓ તસવીરો
![Alaya f: સાડીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી અલાયા ફર્નિચરવાલા, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/aeaa6183bab2bb94fd002a82da44574d173264005193778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા એફ
1/6
![અલાયા ફર્નિચરવાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં સુંદર તસવીરો શેર કરી છે. ચાહકો પણ તેના આ ગ્લેમરસ સાડી લૂક પરથી નજર હટાવી નથી શકતા. સાડીમાં અલ્યા એફ ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/2b5d5cd490e130b5f497257df464a6cfe3074.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા ફર્નિચરવાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં સુંદર તસવીરો શેર કરી છે. ચાહકો પણ તેના આ ગ્લેમરસ સાડી લૂક પરથી નજર હટાવી નથી શકતા. સાડીમાં અલ્યા એફ ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
2/6
![અલાયા એફ પૂજા બેદીની દીકરી છે. અલયા એફ અલાયા ફર્નિચરવાલા તરીકે ઓળખાય છે. ખબ જ નાની ઉંમરમાં અલાયાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફુલ સ્ટાઇલિશ અંદાજ બતાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/f908ea41058cc9341f19217b51aa56567a54b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા એફ પૂજા બેદીની દીકરી છે. અલયા એફ અલાયા ફર્નિચરવાલા તરીકે ઓળખાય છે. ખબ જ નાની ઉંમરમાં અલાયાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફુલ સ્ટાઇલિશ અંદાજ બતાવ્યો છે.
3/6
![આલિયા આ સાડી લૂકમાં ખૂબ જ ફિટ અને ગ્લેમરસ લાગે છે. અલાયાની સાડી કેરી કરવાની સ્ટાઈલ સાવ અલગ હતી. પિંક કલરની સાડીમાં અલાયા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/bb2599e46f7e801869af624f25c72be188e29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા આ સાડી લૂકમાં ખૂબ જ ફિટ અને ગ્લેમરસ લાગે છે. અલાયાની સાડી કેરી કરવાની સ્ટાઈલ સાવ અલગ હતી. પિંક કલરની સાડીમાં અલાયા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી.
4/6
![તેણે આ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું. અલાયાનો આ સાડી લૂક એટલો સુંદર છે કે દરેકની નજર તેના પર ટકેલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/e1d059fbfcd7922ccb05569e5957b60d3676c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે આ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું. અલાયાનો આ સાડી લૂક એટલો સુંદર છે કે દરેકની નજર તેના પર ટકેલી છે.
5/6
![તમે જાણો છો કે આલિયાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે સૈફની ફિલ્મ જવાની જાનેમનથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ફ્રેડી અને યુ-ટર્ન જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/5e9e622e4b3a60096c742a0327d0d9f438658.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે જાણો છો કે આલિયાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે સૈફની ફિલ્મ જવાની જાનેમનથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ફ્રેડી અને યુ-ટર્ન જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
6/6
![ટૂંક સમયમાં તે નવા પ્રોજેક્ટ્સ સાથે ચાહકો સમક્ષ હાજર થશે. એક્ટિંગની સાથે સાથે તે ફેશનની દુનિયામાં પણ ઘણી લોકપ્રિય છે. (તમામ તસવીરો અલાયા- ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/434bc12fd35fdfe5c67c56950922cf8e5da99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટૂંક સમયમાં તે નવા પ્રોજેક્ટ્સ સાથે ચાહકો સમક્ષ હાજર થશે. એક્ટિંગની સાથે સાથે તે ફેશનની દુનિયામાં પણ ઘણી લોકપ્રિય છે. (તમામ તસવીરો અલાયા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Nov 2024 10:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)