શોધખોળ કરો
Rakulpreet Singh Net Worth: કરોડોની સંપત્તિની માલકીન છે રકુલ પ્રીત, નેટવર્થમાં જેકી ભગનાનીને આપે છે ટક્કર
Rakulpreet Singh Net Worth: કરોડોની સંપત્તિની માલકીન છે રકુલ પ્રીત, નેટવર્થમાં જેકી ભગનાનીને આપે છે ટક્કર
તસવીર ABP LIVE
1/7

Rakulpreet Singh Net Worth: રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ખૂબ જ જલ્દી એક્ટર જેકી ભગનાનીની દુલ્હન બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અભિનેત્રીની નેટવર્થ કેટલી છે.
2/7

રકુલ પ્રીત સિંહ માત્ર હિન્દી સિનેમા જ નહીં પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રીએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'યારિયાં'થી કરી હતી. જે બાદ તે સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે.
Published at : 09 Jan 2024 07:47 PM (IST)
આગળ જુઓ





















