શોધખોળ કરો
માતા બન્યા બાદ 55 દિવસમાં રુબીના દિલૈકે ઘટાડ્યું હતું 11 કિલો વજન, તમે પણ ફોલો કરો આ ડાયેટ
Rubina Dilaik Weight Loss Journey: રુબીના દિલૈક 37 વર્ષની ઉંમરમાં પણ અદભૂત સુંદર લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રીએ ડિલિવરીના 55 દિવસમાં 11 કિલો વજન ઘટાડ્યું હતું.
રુબીના દિલૈક
1/8

લોકપ્રિય ટીવી અભિનેત્રી રુબીના દિલૈક આ દિવસોમાં 'લાફ્ટર શેફ' અને 'બેટલગ્રાઉન્ડ'ના કારણે ચર્ચામાં છે. બંને શોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર દરરોજ જોવા મળે છે. તેના ચાહકો પણ તેની ફિટનેસ અને ગ્લોઈંગ સ્કિનથી ખૂબ જ પ્રભાવિત છે. તો જો તમે પણ અભિનેત્રીની જેમ યુવાન અને સુંદર દેખાવા માંગતા હોવ તો જાણી લો તેની ડાયટ રૂટીન....
2/8

ટીવી જગતમાં 'છોટી બહુ' અને 'શક્તિ' જેવા સુપરહિટ શોમાં પોતાની જોરદાર એક્ટિંગ દેખાડનાર રૂબીના દિલાઈક આજે કોઈ પરિચયની જરૂર નથી.
Published at : 28 Apr 2025 06:10 PM (IST)
આગળ જુઓ





















