શોધખોળ કરો
Sacred Games Facts: જ્યારે Nawazuddin Siddiqui સાથે ઇન્ટીમેટ સીન આપી રડવા લાગી હતી કુબ્રા સૈત
નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ને લઈને ચર્ચામાં છે. પરંતુ એક વેબ સીરિઝની વાત કરી રહ્યા છે જેમાં તેની સાથે ઈન્ટીમેટ સીન કરતી વખતે એક્ટ્રેસની હાલત ખરાબ થઈ ગઈ હતી.
ફાઇલ તસવીર
1/6

નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ને લઈને ચર્ચામાં છે. પરંતુ એક વેબ સીરિઝની વાત કરી રહ્યા છે જેમાં તેની સાથે ઈન્ટીમેટ સીન કરતી વખતે એક્ટ્રેસની હાલત ખરાબ થઈ ગઈ હતી.
2/6

વાસ્તવમાં આ વાત તે સમયની છે જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી લોકપ્રિય વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'માં જોવા મળ્યો હતો. આ સીરીઝમાં અભિનેત્રી કુબ્રા સૈતે પણ અભિનેતા સાથે કામ કર્યું હતું. આ સીરિઝથી તેને ઘણી ઓળખ પણ મળી.
Published at : 15 Jun 2023 07:43 AM (IST)
આગળ જુઓ