શોધખોળ કરો
લાંબા સમય બાદ પપ્પા સૈફ અલી ખાન સાથે જોવા મળી સારા અલી ખાન, ભાઇ ઇબ્રાહિમ પણ સાથે જોવા મળ્યો
02
1/6

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને તેના બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન ક્વોલિટી ટાઇમ પસાર કર્યો હતો.
2/6

સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા.
Published at : 10 Apr 2022 12:27 PM (IST)
આગળ જુઓ





















