શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salman Khan Airport Look: દબંગ લૂકમાં એરપોર્ટ પર સ્પોટ થયો સલમાન ખાન, જુઓ તસવીરો
Salman Khan Airport Look: દબંગ લૂકમાં એરપોર્ટ પર સ્પોટ થયો સલમાન ખાન, જુઓ તસવીરો
![Salman Khan Airport Look: દબંગ લૂકમાં એરપોર્ટ પર સ્પોટ થયો સલમાન ખાન, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/eb78e60505e4bb34cee8b98cdd7415d8170896833491578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાન
1/7
![Salman Khan Airport Look: સલમાન ખાનની આ તસવીરો મુંબઈ એરપોર્ટની છે. જ્યાં તાજેતરમાં જ અભિનેતા પાપારાઝીના કેમેરામાં સ્પોટ થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/58aa9bfc360d20eb7cf8596541d61c15c0502.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Salman Khan Airport Look: સલમાન ખાનની આ તસવીરો મુંબઈ એરપોર્ટની છે. જ્યાં તાજેતરમાં જ અભિનેતા પાપારાઝીના કેમેરામાં સ્પોટ થયો હતો.
2/7
![સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં સલમાન ખાન હંમેશની જેમ ડેશિંગ અને દમદાર લુકમાં જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/3c4acbbc49b31b22331e6c558a08439be16dd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં સલમાન ખાન હંમેશની જેમ ડેશિંગ અને દમદાર લુકમાં જોવા મળ્યો હતો.
3/7
![એરપોર્ટ લુક માટે સલમાને બ્લેક ટીશર્ટ સાથે બ્લેક ડેનિમ પહેર્યું હતું. આ સાથે તેણે ગ્રીન કલરનો શર્ટ પહેર્યો છે. જેના બટન ખુલ્લા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/5a786e4daf1f1d807f9bdf3ada064d32f1c74.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ લુક માટે સલમાને બ્લેક ટીશર્ટ સાથે બ્લેક ડેનિમ પહેર્યું હતું. આ સાથે તેણે ગ્રીન કલરનો શર્ટ પહેર્યો છે. જેના બટન ખુલ્લા છે.
4/7
![સલમાન ખાને પોતાના માથા પર સ્ટાઇલિશ કેપ પહેરીને પોતાનો સ્વેગ લુક પૂર્ણ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/f69a9bc45853c7d346615d4efc471f2ca939f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાને પોતાના માથા પર સ્ટાઇલિશ કેપ પહેરીને પોતાનો સ્વેગ લુક પૂર્ણ કર્યો છે.
5/7
![એરપોર્ટ પર સલમાન ખાન સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શેરાની સોશિયલ મીડિયા પર પણ જોરદાર ફેન ફોલોઈંગ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/ebe2450754664a2e82fe82b57368cec1163d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ પર સલમાન ખાન સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શેરાની સોશિયલ મીડિયા પર પણ જોરદાર ફેન ફોલોઈંગ છે.
6/7
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે કેટરિના કૈફ સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/4fa94f65d1f4e761df76be30b30d7b1709c28.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે કેટરિના કૈફ સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો.
7/7
![હવે ખૂબ જ જલ્દી અભિનેતા ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે. જેની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/dd4c9a82f8a3ae6332e581df7d25cfe368d15.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ખૂબ જ જલ્દી અભિનેતા ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે. જેની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published at : 26 Feb 2024 10:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)