શોધખોળ કરો
Sara Ali Khan PHOTO: વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં અપ્સરા લાગી સારા અલી ખાન,જુઓ સુંદર તસવીરો
Sara Ali Khan PHOTO: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.
સારા અલી ખાન
1/6

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના એક્સપેરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રીએ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે.
2/6

આ તસવીરમાં એક્ટ્રેસ વૃસ પાસે ઉભા રહીને ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે. તેની આ સ્ટાઇલ ખૂબ જ હોટ લુક આપી રહી છે.
Published at : 06 Jun 2025 01:30 PM (IST)
આગળ જુઓ





















