શોધખોળ કરો
Sara Ali Khan : ઓસ્ટ્રેલિયાના બિચ પર યેલો બિકિનીમાં સુપર હોટ સારા અલી ખાન
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં ઓસ્ટ્રેલિયા ટ્રીપ પર ગઈ છે. તેણે આ ટ્રિપનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સારાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Sara Ali Khan
1/7

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાય છે અને એક કરતા વધુ ફોટો શેર કરે છે. સારાને ચાહકો ખૂબ પસંદ કરે છે. પોતાની બોલ્ડ સ્ટાઇલથી તે ફેન્સની ફેવરિટ છે અને એક્ટ્રેસના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે.
2/7

તાજેતરમાં સારા અલી ખાને કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ કામમાંથી બ્રેક લઈને ઓસ્ટ્રેલિયા ગઈ છે અને તેણે તેની તસવીરો તેના ફેન્સ સાથે શેર કરી છે.
Published at : 11 Feb 2023 08:52 PM (IST)
આગળ જુઓ





















