શોધખોળ કરો

Shama Sikander Birthday: જાતીય શોષણ થયુ, ડિપ્રેશનનો બની શિકાર, પછી શોકિંગ ટ્રાન્સફોર્મેશન સાથે શમા સિકંદરે કરી હતી વાપસી

બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર 4 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

ફાઇલ તસવીર

1/9
Shama Sikander Birthday: બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર 4 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી એક્ટિંગની સાથે તેના કિલર લૂક માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, શમાના ઈન્સ્ટાગ્રામ પર 2.8 મિલિયન ફોલોઅર્સ છે.

2/9
શમાએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું હતું, પરંતુ તેને 2003માં સોની પર આવતી ટીવી સીરિયલ 'યે મેરી લાઈફ હૈ'થી લોકપ્રિયતા મળી હતી. શમાની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. શમાએ જીવનમાં અનેક દર્દનો સામનો કર્યો છે. શમાની સારી ચાલી રહેલા ટીવી કરિયરમાં અચાનક બ્રેક લઈને બધાને ચોંકાવી દીધા હતા. શમા ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ હતી.

3/9
6 વર્ષ પહેલા શમા શોબિઝની દુનિયામાં શોર્ટ ફિલ્મ સેક્સોહોલિકથી વાપસી કરી હતી. શમાએ આ ફિલ્મમાં ઘણા કિસિંગ સીન આપ્યા હતા. ટીવી સિરિયલોમાં સિમ્પલ, સંસ્કારી દેખાતી અભિનેત્રીનો બદલાયેલું રૂપ જોઈને બધા ચોંકી ગયા. શમાની સ્ટાઈલ સાવ બદલાઈ ગઈ હતી.

4/9
સામાન્ય રીતે સૂટ-સલવારમાં જોવા મળતી શમા બિકીનીમાં દેખાવા લાગી હતી. તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ બની ગઈ હતી. તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની વાતને શમાએ પાયાવિહોણી ગણાવી હતી. શમાએ કહ્યું કે આ એક કોસ્મેટિક પ્રક્રિયા છે. હું ત્યારે નાની હતી, હવે મોટી થઇ ગઇ છુ, તેથી પરિવર્તન આવવું સ્વાભાવિક છે.

5/9
શમાએ સેક્સોહોલિક બાદ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ માયામાં પણ કામ કર્યું હતું. આ સિરીઝ પણ ખૂબ જ બોલ્ડ વિષય પર બનાવવામાં આવી હતી. આ સિરીઝમાં શમાની સાથે શાઇની આહુજા પણ હતો. આ સિરીઝે શમાની ઈમેજ સંપૂર્ણપણે બદલી નાખી.

6/9
શમાએ એક ઈન્ટરવ્યુમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે તે 14 વર્ષની ઉંમરે જાતીય સતામણીનો શિકાર બની હતી. શમાએ જણાવ્યું હતું કે એક નિર્દેશકે તેની જાંઘ પર હાથ મૂક્યો હતો. પણ તેણે તરત જ તેનો હાથ હટાવી દીધો.

7/9
શમાએ કહ્યું- ડિરેક્ટરે કહ્યું હતું કે તમને લાગે છે કે તમે સ્ટાર બની જશો. તમને અહીં કોઈ છોડશે નહીં. જો દિગ્દર્શક નહીં, તો નિર્માતા કે હીરો, કોઈ કે અન્ય ચોક્કસ તમારું શોષણ કરશે. શમાએ એક ઈન્ટરવ્યુમાં તેના ડિપ્રેશન સામે લડવાનો ખુલાસો પણ કર્યો હતો.

8/9
શમાએ જણાવ્યું હતું કે બ્રેક પર જતા પહેલા તે બાયપોલર ડિસઓર્ડર અને ડિપ્રેશનનો શિકાર પણ હતી. શમાએ કહ્યું કે હું ઈન્ડસ્ટ્રીની બે બાજુની દુનિયાથી કંટાળી ગઈ હતી.

9/9
શમાના લગ્ન ચાર મહિના પહેલા જ થયા હતા. શમા લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત કરતી રહે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 

Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય

જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો

MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?

ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 

Embed widget