શોધખોળ કરો
Shanaya Kapoor Photos: ડીપનેક બૉડીકૉન ડ્રેસમાં શનાયા કપૂરે બતાવ્યો ગ્લેમરસ અંદાજ
બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ફેમસ સ્ટારકિડ્સમાંથી એક છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ફેમસ સ્ટારકિડ્સમાંથી એક છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે.
2/9

હાલમાં જ તેણે કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં ધૂમ મચાવતી જોવા મળી હતી.
Published at : 14 Jan 2023 10:47 PM (IST)
Tags :
Shanaya Kapoorઆગળ જુઓ