શોધખોળ કરો
શનાયા કપૂરે બિકિનીમાં તસવીરો કરી શેર, ફેન્સ થયા દિવાના
1/8

ગ્લેમરસ સ્ટાર કિડ્સમાં હોટ અને સુંદર શનાયા કપૂરનું નામ પણ સામેલ છે.
2/8

ડેબ્યુ ફિલ્મની રિલીઝ પહેલા જ શનાયા કપૂર ગ્લેમરસ લૂકથી ચાહકોનું દિલ જીતી રહી છે.
3/8

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર નવી બિકિનીમાં તસવીરો શેર કરી છે.
4/8

શનાયાએ બ્લુ સેક્સી બિકીનીમાં પોતાની બોલ્ડ તસવીર ફેન્સ સાથે શેર કરી છે.
5/8

ફોટોમાં શનાયા તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
6/8

એક્ટ્રેસના લુકની સાથે તેના એક્સપ્રેશન્સ પણ સુપર કિલર છે.
7/8

શનાયાનો હોટ અને સિઝલિંગ બિકીની ફોટોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે.
8/8

શનાયા ટૂંક સમયમાં ફિલ્મ બેધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
Published at : 23 Mar 2022 09:41 PM (IST)
Tags :
Shanaya Kapoorવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
