શોધખોળ કરો
વેસ્ટર્ન આઉટફિટ્સના દરેક અવતારમાં કુલ લાગે છે શહનાઝ ગિલની સુપર કુલ હેરસ્ટાઈલ
શહનાઝ ગિલ
1/7

ટીવી જગતની જાણીતી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સેંસેશન શહનાજ ગિલને આમ તો કોઈ પરિચયની જરુર નથી. તેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવા માટે કાફી હોય છે
2/7

શહનાઝ ગિલ પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે પોતાના નાયાબ ફોટોશુટની ઝલક પોતાની પ્રોફાઈલ પર શેયર કરે છે અને એ ફોટોશુટથી ફેન્સનું દિલ ખુશ કરી દે છે.
3/7

શહનાઝના દરેક લૂકમાં કંઈકને કંઈક ખાસ છુપાયેલ હોય છે. પરંતું મોટે ભાગે આપણે શહનાઝને તેના હેરસ્ટાઈલ સાથે એક્સપ્રિમેન્ટ કરતા જોઈ છે.
4/7

બોલિવૂડના મોટા ડિઝાઈનરો શહનાઝ ગિલને પોતાના કેમેરામાં કેદ કરવા ઈચ્છે છે. શહેનાઝ ગિલે ડબ્બુ રત્નાએ કરેલા ઘણા ફોટોશૂટમાં પોતાનો અંદાજ બતાવ્યો છે.
5/7

શહનાઝ ગિલના કપડાં કરતાં પણ વધુ તેની હેરસ્ટાઇલે હંમેશા બધાનું ધ્યાન ખેંચ્યું છે.
6/7

ક્યારેક હાઈ પોની બનાવીને તો ક્યારેક ખુલ્લા વાળ સાથે શહનાઝ પોતાના લૂકમાં છવાઈ જાય છે.
7/7

શહનાઝ બિગ બોસમાં આવ્યા બાદ તેને તેના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.
Published at : 08 Apr 2022 10:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
