શોધખોળ કરો
સલમાન ખાન બાદ હવે આ બોલિવૂડ સ્ટાર્સ સાથે જોવા મળશે Shehnaaz Gill
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પછી એક્ટ્રેસ શહેનાઝ ગિલ ટૂંક સમયમાં તેના નવા પ્રોજેક્ટ પર કામ કરશે. તે પોતાની નવી ફિલ્મમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે જોવા મળશે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પછી એક્ટ્રેસ શહેનાઝ ગિલ ટૂંક સમયમાં તેના નવા પ્રોજેક્ટ પર કામ કરશે. તે પોતાની નવી ફિલ્મમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે જોવા મળશે.
2/8

બિગ બોસ 13 થી પ્રસિદ્ધિ મેળવ્યા પછી, શહનાઝ ગિલ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળી હતી, હવે એવા અહેવાલ છે કે શહેનાઝને વધુ એક મોટી ફિલ્મ મળી છે
3/8

સલમાન ખાનની ફિલ્મથી ડેબ્યુ કર્યું ત્યારથી ચાહકોને શહેનાઝનો અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે.
4/8

આ દિવસોમાં શહેનાઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે.
5/8

ટેલીચક્કરના જણાવ્યા અનુસાર, શહેનાઝ ગિલ હવે તેના આગામી પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે. આ વખતે તે ઈન્ડસ્ટ્રીના એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે.
6/8

શહેનાઝે નવાઝુદ્દીનને તેના ટોક શોમાં આવવાની વિનંતી કરી હતી જેને લઇને નવાઝુદ્દીને સમય કાઢીને શહેનાઝના શોમાં હાજરી આપી હતી.
7/8

આ દરમિયાન શહેનાઝ અને નવાઝુદ્દીન વચ્ચે ખૂબ જ સારી ટ્યુનિંગ જોવા મળી હતી.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 13 Jun 2023 10:28 AM (IST)
આગળ જુઓ
Advertisement