શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shraddha Das: શ્રદ્ધા દાસનો લહેંગામાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Shraddha Das: શ્રદ્ધા દાસનો લહેંગામાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
![Shraddha Das: શ્રદ્ધા દાસનો લહેંગામાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/7d6410594cdbbf5f6954e1b60417d98e166360595613978_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસ
1/8
![જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/555e1d599810f402f1aef92b153ea600bc636.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/8
![અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લહેંગામાં તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/e9f7e5c06ae3d896df6b4bcd84aa291ab2bf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લહેંગામાં તસવીરો શેર કરી છે.
3/8
![અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/8902782c799d6ab003086bcfbbcaa24886803.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/8
![શ્રદ્ધા દાસનો લહેંગામાં ખૂબ જ શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/85afa7a9cd16e265372c952802fe9eb7a1f97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસનો લહેંગામાં ખૂબ જ શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.
5/8
![અભિનેત્રીનો આ લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે. ચાહકો તેની પોસ્ટને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/632743f3750ab3639644c304d1470c52f2eb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીનો આ લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે. ચાહકો તેની પોસ્ટને લાઈક કરી રહ્યા છે.
6/8
![શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/ae78c61359323484c4c598f58b2228e0ce8f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે.
7/8
![શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/480543a5afff513676ada5882e50f07472c5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
8/8
![શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.(તમામ તસવીરો શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/1d7bc2e3dc217538c06597a95bdfd4f4bed00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.(તમામ તસવીરો શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 Sep 2022 10:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)