શોધખોળ કરો
પિંક કલરના શોર્ટ ડ્રેસમાં શ્રદ્ધા દાસનો ગ્લેમરસ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો

તસવીર શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ
1/6

જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિંક કલરના શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.
2/6

આ તસવીરોમાં અભિનેત્રી પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
3/6

અભિનેત્રીની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
4/6

એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
5/6

શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે. શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો. તે જ સમયે, શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
6/6

40 થી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી શ્રદ્ધા ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, દિલ તો બચ્ચા હૈ જી, આર્યા 2, સનમ તેરી કસમ અને લાહોર જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રદ્ધા તેની જોરદાર એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે.
Published at : 13 Jun 2022 05:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
