શોધખોળ કરો

Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસે બ્લૂ ડ્રેસમાં શેર કરી હોટ તવસીરો, જુઓ બોલ્ડ અંદાજ

શ્રદ્ધા દાસ

1/8
એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

2/8
અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લૂ ડ્રેસમાં તસવીરો  શેર કરી છે.

3/8
આ તસવીરો સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  શ્રદ્ધા દાસનો બ્લૂ ડ્રેસમાં હોટ અંદાજ સામે આવ્યો છે.

4/8
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીના આ કાતિલ લૂકે ફેન્સ પણ તેના દિવાના બન્યા છે. ચાહકો તેની તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

5/8
શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે.   શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.  શ્રદ્ધા પોતાની બિકિની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે.

6/8
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.

7/8
મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો. તે જ સમયે, શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

8/8
40 થી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી શ્રદ્ધા ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, દિલ તો બચ્ચા હૈ જી, આર્યા 2, સનમ તેરી કસમ અને લાહોર જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રદ્ધા તેની જોરદાર એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget