શોધખોળ કરો

Shweta Mahara Photoshoot: પહાડી લુકમાં જોવા મળી આ અભિનેત્રી, સાદગી પર ફિદા થયા ફેન્સ

ભોજપુરી અભિનેત્રી શ્વેતાનો અનોખો અંદાજ

1/6
Shweta Mahara Photoshoot: ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી શ્વેતા મહારાને ઈન્ડસ્ટ્રીની કરીના કપૂર કહેવામાં આવે છે.

2/6
એક્ટ્રેસ પોતાની એક્ટિંગની સાથે પોતાની સ્ટાઈલથી પણ દર્શકોને દિવાના બનાવે છે. શ્વેતા જલ્દી જ ફિલ્મ 'ક્રીમ પૌડરા'માં જોવા મળવાની છે. જેમાં તે પહાડી છોકરીનો રોલ કરી રહી છે. તેની કેટલીક તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

3/6
હાલમાં જ તેણે પોતાની ફિલ્મ 'ક્રીમ પૌડરા'નો લુક ફેન્સ સાથે શેર કર્યો છે. તસવીરોમાં શ્વેતા પહાડી લુકમાં જોવા મળી રહી છે.

4/6
શ્વેતાનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ પણ કોમેન્ટમાં તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

5/6
તેમનો આ દેશી લુક દરેક લોકોને પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર અભિનેત્રીને લાખો લોકો ફોલો કરે છે

6/6
આ તસવીરોમાં અભિનેત્રી માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર પહેરીને હિલ ડ્રેસ સાથે ખેતરમાંથી પાક લણતી જોવા મળે છે.(All Photos-Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત

ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
જો તમારા ફોનમાં છે આ નકલી એપ? જલદી કરો ડિલિટ, સરકારે આપી ચેતવણી

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

Embed widget