શોધખોળ કરો

IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી

ઋષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRના કેપ્ટન શ્રેયસ ઐય્યરને પાછળ છોડીને સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો

આઈપીએલની 2025 સીઝન પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસીય મેગા હરાજી સમાપ્ત થઈ ગઇ છે.  ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRના કેપ્ટન શ્રેયસ ઐય્યરને પાછળ છોડીને સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વર્ષે આઈપીએલનું ટાઇટલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરનાર કેપ્ટન શ્રેયસને  26 કરોડ 75 લાખ રૂપિયામાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો

પંત માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. દિલ્હી કેપિટલ્સે પહેલા 20 કરોડ 75 લાખમાં ‘રાઇટ ટુ મેચ’નો ઉપયોગ કર્યો હતો પરંતુ જ્યારે લખનઉએ 27 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી ત્યારે દિલ્હીની ટીમે પીછેહઠ કરી હતી. KKRનો હિસ્સો રહેલા વેંકટેશને એ જ ટીમે ફરીથી 23 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના માટે KKR અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સ્પર્ધા હતી. જ્યારે શ્રેયસને પંજાબ કિંગ્સે 26 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઐયર માટે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા ચાલી હતી પરંતુ અંતે પંજાબનો વિજય થયો હતો.

ભુવનેશ્વર કુમારને આરસીબીએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બે દિવસની હરાજી દરમિયાન કુલ 182 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી 62 વિદેશી હતા. 10 ટીમોએ કુલ 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા. 8 વખત ટીમોએ RTM એટલે કે રાઈટ ટુ મેચનો ઉપયોગ ફરી એકવાર તેમના ખેલાડીઓને ઉમેરવા માટે કર્યો હતો

IPL 2025ની હરાજીમાં વેચાયેલા ખેલાડીઓની યાદી

  • અર્શદીપ સિંહ: પંજાબ કિંગ્સ - રૂ. 18 કરોડ (RTM)
  • કગીસો રબાડા: ગુજરાત ટાઇટન્સ – રૂ. 10.75 કરોડ
  • શ્રેયસ અય્યરઃ પંજાબ કિંગ્સ - રૂ. 26.75 કરોડ
  • જોસ બટલર: ગુજરાત ટાઇટન્સ – રૂ. 15.75 કરોડ
  • મિશેલ સ્ટાર્કઃ દિલ્હી કેપિટલ્સ – રૂ. 11.75 કરોડ
  • ઋષભ પંતઃ લખનઉ સુપર જાયન્ટ્સ - રૂ. 27 કરોડ
  • મોહમ્મદ શમી: સનરાઈઝર્સ હૈદરાબાદ - 10 કરોડ રૂપિયા
  • ડેવિડ મિલર: લખનઉ સુપર જાયન્ટ્સ - રૂ. 7.5 કરોડ
  • યુઝવેન્દ્ર ચહલ: પંજાબ કિંગ્સ – રૂ. 18 કરોડ
  • મોહમ્મદ સિરાજઃ ગુજરાત ટાઇટન્સ – રૂ. 12.25 કરોડ
  • લિયામ લિવિંગસ્ટોનઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 8.75 કરોડ
  • કેએલ રાહુલ: દિલ્હી કેપિટલ્સ – 14 કરોડ
  • હેરી બ્રુક: દિલ્હી કેપિટલ્સ - 6.25 કરોડ
  • એડન માર્કરામ: લખનઉ સુપર જાયન્ટ્સ - રૂ. 2 કરોડ
  • ડેવોન કોનવે: ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 6.25 કરોડ
  • રાહુલ ત્રિપાઠી: ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 3.4 કરોડ
  • જેક ફ્રેઝર-મેકગર્ક: દિલ્હી કેપિટલ્સ - રૂ. 9 કરોડ (RTM)
  • હર્ષલ પટેલઃ સનરાઈઝર્સ હૈદરાબાદ - 8 કરોડ
  • રચિન રવિન્દ્ર: ચેન્નઈ સુપર કિંગ્સ – રૂ. 4 કરોડ (RTM)
  • આર અશ્વિન: ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 9.75 કરોડ
  • વેંકટેશ ઐયર: કોલકાતા નાઈટ રાઈડર્સ – CR 23.75 કરોડ
  • માર્કસ સ્ટોઇનિસ: પંજાબ કિંગ્સ – રૂ. 11 કરોડ
  • મિશેલ માર્શ: લખનઉ સુપર જાયન્ટ્સ – રૂ. 3.4 કરોડ
  • ગ્લેન મેક્સવેલ: પંજાબ કિંગ્સ – રૂ. 4.2 કરોડ
  • ક્વિન્ટન ડી કોક: કોલકાતા નાઈટ રાઈડર્સ - રૂ. 3.6 કરોડ
  • ફિલ સોલ્ટ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 11.5 કરોડ
  • રહમાનુલ્લાહ ગુરબાઝ: કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 2 કરોડ
  • ઈશાન કિશનઃ સનરાઈઝર્સ હૈદરાબાદ - રૂ. 11.25 કરોડ
  • જીતેશ શર્માઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 11 કરોડ
  • જોશ હેઝલવુડઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 12.5 કરોડ
  • પ્રસિદ્ધ કૃષ્ણાઃ ગુજરાત ટાઇટન્સ – 9.5 કરોડ
  • અવેશ ખાન: લખનઉ સુપર જાયન્ટ્સ - 9.75 કરોડ
  • એનરિક નોર્ટજે: કોલકાતા નાઈટ રાઈડર્સ - 6.5 કરોડ
  • જોફ્રા આર્ચર: રાજસ્થાન રોયલ્સ – 12.5 કરોડ
  • ખલીલ અહેમદ: ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 4.8 કરોડ
  • ટી નટરાજનઃ દિલ્હી કેપિટલ્સ - રૂ. 10.75 કરોડ
  • ટ્રેન્ટ બોલ્ટ: મુંબઈ ઈન્ડિયન્સ - 12.5 કરોડ
  • રાહુલ ચહર: સનરાઈઝર્સ હૈદરાબાદ - 3.2 કરોડ
  • એડમ ઝમ્પા: સનરાઈઝર્સ હૈદરાબાદ: 2.4 કરોડ
  • વાનિન્દુ હસરંગા: રાજસ્થાન રોયલ્સ - રૂ. 5.25 કરોડ
  • નૂર અહેમદ: ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 10 કરોડ
  • મહેશ તીક્ષ્ણા: રાજસ્થાન રોયલ્સ – રૂ. 4.4 કરોડ
  • અથર્વ તાયડેઃ સનરાઈઝર્સ હૈદરાબાદ - રૂ. 30 લાખ
  • નેહલ વાઢેરા: પંજાબ કિંગ્સ – રૂ. 4.2 કરોડ
  • કરુણ નાયર: દિલ્હી કેપિટલ્સ – રૂ. 50 લાખ
  • ​​અભિનવ મનોહર: સનરાઈઝર્સ હૈદરાબાદ - રૂ. 3.20 કરોડ
  • અંગક્રિશ રઘુવંશી: કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 3 કરોડ
  • નિશાંત સિંધુ: ગુજરાત ટાઇટન્સ – રૂ. 30 લાખ
  • સમીર રિઝવી: ચેન્નઈ સુપર કિંગ્સ – રૂ. 95 લાખ
  • નમન ધીર: મુંબઈ ઈન્ડિયન્સ – રૂ. 5.25 કરોડ (RTM)
  • અબ્દુલ સમદ: લખનઉ સુપર જાયન્ટ્સ – રૂ. 4.2 કરોડ
  • હરપ્રીત બરાર: પંજાબ કિંગ્સ – રૂ. 1.5 કરોડ
  • વિજય શંકર: ચેન્નઈ સુપર કિંગ્સ – રૂ. 1.2 કરોડ
  • મહિપાલ લામરોર: રાજસ્થાન રોયલ્સ – રૂ. 1.7 કરોડ
  • આશુતોષ શર્મા: દિલ્હી કેપિટલ્સ - રૂ. 3.8 કરોડ
  • કુમાર કુશાગ્રઃ ગુજરાત ટાઇટન્સ – રૂ. 65 લાખ
  • રોબિન મિન્ઝ: મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 65 લાખ
  • અનુજ રાવત: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 30 લાખ
  • આર્યન જુયલ: લખનઉ સુપર જાયન્ટ્સ – રૂ. 30 લાખ
  • વિષ્ણુ વિનોદ: પંજાબ કિંગ્સ – રૂ. 95 લાખ
  • રસિક સલામ દાર: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 6 કરોડ
  • આકાશ માધવાલ: રાજસ્થાન રોયલ્સ – રૂ. 1.2 કરોડ
  • મોહિત શર્મા: દિલ્હી કેપિટલ્સ – રૂ. 2.2 કરોડ
  • વિજયકુમાર વૈશ્ય: પંજાબ કિંગ્સ – રૂ. 1.8 કરોડ
  • વૈભવ અરોરા: કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 1.8 કરોડ
  • યશ ઠાકુર: પંજાબ કિંગ્સ - રૂ. 1.6 કરોડ
  • સિમરજીત સિંહઃ સનરાઈઝર્સ હૈદરાબાદ - રૂ. 1.5 કરોડ
  • સુયશ શર્મા: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 2.6 કરોડ
  • કર્ણ શર્મા: મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 50 લાખ
  • મયંક માર્કંડે: કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 30 લાખ
  • કુમાર કાર્તિકેય: રાજસ્થાન રોયલ્સ – રૂ. 30 લાખ
  • માનવ સુથાર: ગુજરાત ટાઇટન્સ – રૂ. 30 લાખ
  • રોવમેન પોવેલ: કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 1.5 કરોડ
  • ફાફ ડુ પ્લેસિસઃ દિલ્હી કેપિટલ્સ – રૂ. 2 કરોડ
  • વોશિંગ્ટન સુંદર: ગુજરાત ટાઇટન્સ – રૂ. 3.2 કરોડ
  • સેમ કરન: ચેન્નાઈ સુપર કિંગ્સ – રૂ. 2 કરોડ
  • માર્કો જેન્સેન: પંજાબ કિંગ્સ – રૂ. 7 કરોડ
  • કૃણાલ પંડ્યા: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 5.75 કરોડ
  • નીતિશ રાણા: રાજસ્થાન રોયલ્સ – રૂ. 4.2 કરોડ
  • રેયાન રિકલટન: મુંબઈ ઈન્ડિયન્સ – રૂ. 1 કરોડ
  • જોશ ઇંગ્લિસઃ પંજાબ કિંગ્સ - રૂ. 2.6 કરોડ
  • તુષાર દેશપાંડે: રાજસ્થાન રોયલ્સ – રૂ. 6.5 કરોડ
  • ગેરાલ્ડ કોએત્ઝી: ગુજરાત ટાઇટન્સ – રૂ. 2.4 કરોડ
  • ભુવનેશ્વર કુમાર: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 10.75 કરોડ
  • મુકેશ કુમાર: દિલ્હી કેપિટલ્સ – રૂ. 8 કરોડ
  • દીપક ચહર: મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 9.25 કરોડ
  • આકાશ દીપ: લખનઉ સુપર જાયન્ટ્સ – રૂ. 8 કરોડ
  • લોકી ફર્ગ્યુસન: પંજાબ કિંગ્સ – રૂ. 2 કરોડ
  • અલ્લાહ ગઝનફર: મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 4.8 કરોડ
  • શુભમ દુબે: રાજસ્થાન રોયલ્સ – રૂ. 80 લાખ
  • શેખ રાશિદ: ચેન્નઈ સુપર કિંગ્સ – રૂ. 30 લાખ
  • હિંમત સિંહ - લખનઉ સુપર જાયન્ટ્સ - 30 લાખ રૂપિયા
  • અંશુલ કંબોજ – ચેન્નઈ સુપર કિંગ્સ – રૂ. 3.40 કરોડ
  • અરશદ ખાન – ગુજરાત ટાઇટન્સ – રૂ. 1.30 કરોડ
  • દર્શન નલકાંડે - દિલ્હી કેપિટલ્સ - રૂ. 30 લાખ
  • સ્વપ્નિલ સિંઘ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 50 લાખ
  • ગુરનૂર બરાર – ગુજરાત ટાઇટન્સ – રૂ. 1.30 કરોડ
  • મુકેશ ચૌધરી - ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 30 લાખ
  • ઝીશાન અંસારી – સનરાઈઝર્સ હૈદરાબાદ – રૂ. 40 લાખ
  • એમ સિદ્ધાર્થ – લખનઉ સુપર જાયન્ટ્સ – રૂ. 75 લાખ
  • દિગ્વેશ સિંહ - લખનઉ સુપર જાયન્ટ્સ - 30 લાખ રૂપિયા
  • મનીષ પાંડે - કોલકાતા નાઈટ રાઈડર્સ - 75 લાખ રૂપિયા
  • શેરફેન રધરફોર્ડ - ગુજરાત ટાઇટન્સ - રૂ. 2.60 કરોડ
  • શાહબાઝ અહમદ - લખનઉ સુપર જાયન્ટ્સ - રૂ. 2.40 કરોડ
  • ટિમ ડેવિડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 3 કરોડ
  • દીપક હુડ્ડા - ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 1.70 કરોડ
  • વિલ જેક્સ - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 5.25 કરોડ
  • અઝમતુલ્લા ઉમરઝાઈ - પંજાબ કિંગ્સ - રૂ. 2.40 કરોડ
  • સાઈ કિશોર – ગુજરાત ટાઇટન્સ – રૂ. 2 કરોડ
  • રોમારિયો શેફર્ડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 1.50 કરોડ
  • સ્પેન્સર જોન્સન - કોલકાતા નાઈટ રાઈડર્સ - રૂ. 2.80 કરોડ
  • ઈશાંત શર્મા - ગુજરાત ટાઇટન્સ - રૂ. 75 લાખ
  • નુવાન તુશારા - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 1.60 કરોડ
  • જયદેવ ઉનડકટ – સનરાઈઝર્સ હૈદરાબાદ – રૂ. 1 કરોડ
  • હરનૂર પન્નુ – પંજાબ કિંગ્સ – રૂ. 30 લાખ
  • યુદ્ધવીર ચરક - રાજસ્થાન રોયલ્સ - રૂ. 35 લાખ
  • અશ્વિની કુમાર - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 30 લાખ
  • આકાશ સિંહ – લખનઉ સુપર જાયન્ટ્સ – રૂ. 30 લાખ
  • ગુર્જપનીત સિંહ - ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 2.20 કરોડ
  • મિશેલ સેન્ટનર - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 2 કરોડ
  • જયંત યાદવ – ગુજરાત ટાઇટન્સ – રૂ. 75 લાખ
  • ફઝલહક ફારૂકી – રાજસ્થાન રોયલ્સ – રૂ. 2 કરોડ
  • કુલદીપ સેન - પંજાબ કિંગ્સ - રૂ. 80 લાખ
  • રીસ ટોપ્લી - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 75 લાખ
  • પ્રિયાંશ આર્ય - પંજાબ કિંગ્સ - રૂ. 3.80 કરોડ
  • મનોજ ભંડાગે – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 30 લાખ
  • વિપરાજ નિગમ – દિલ્હી કેપિટલ્સ – રૂ. 50 લાખ
  • કેએલ શ્રીજીત - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 30 લાખ
  • જેકબ બેથેલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 2.60 કરોડ
  • બ્રેડન કાર્સ – સનરાઈઝર્સ હૈદરાબાદ – રૂ. 1 કરોડ
  • એરોન હાર્ડી – પંજાબ કિંગ્સ – રૂ. 1.25 કરોડ
  • કામિન્દુ મેન્ડિસ – સનરાઈઝર્સ હૈદરાબાદ – રૂ. 75 લાખ
  • ડી ચમીરા – દિલ્હી કેપિટલ્સ – રૂ. 75 લાખ
  • નાથન એલિસ – ચેન્નઈ સુપર કિંગ્સ – રૂ. 2 કરોડ
  • શમર જોસેફ – લખનઉ સુપર જાયન્ટ્સ – રૂ. 75 લાખ
  • અનિકેત વર્મા - સનરાઈઝર્સ હૈદરાબાદ - 30 લાખ રૂપિયા
  • રાજ અંગદ બાવા - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 30 લાખ
  • મુશીર ખાન - પંજાબ કિંગ્સ - રૂ. 30 લાખ
  • સૂર્યાંશ શેજે - પંજાબ કિંગ્સ - 30 લાખ રૂપિયા
  • પ્રિન્સ યાદવ - લખનઉ સુપર જાયન્ટ્સ - 30 લાખ રૂપિયા
  • જેમી ઓવરટન – ચેન્નઈ સુપર કિંગ્સ – રૂ. 1.50 કરોડ
  • ઝેવિયર બાર્ટલેટ - પંજાબ કિંગ્સ - રૂ. 80 લાખ
  • યુવરાજ ચૌધરી - લખનઉ સુપર જાયન્ટ્સ - રૂ. 1.50 કરોડ, રૂ. 30 લાખ
  • કમલેશ નાગરકોટી - ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 30 લાખ
  • પાયલા અવિનાશ - પંજાબ કિંગ્સ - 30 લાખ રૂપિયા
  • રામકૃષ્ણ ઘોષ - ચેન્નઈ સુપર કિંગ્સ - રૂ. 30 લાખ
  • સત્યનારાયણ રાજુ - મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 30 લાખ
  • વૈભવ સૂર્યવંશી – આરઆર – રૂ. 1.10 કરોડ
  • ઈશાન મલિંગા – સનરાઈઝર્સ હૈદરાબાદ – રૂ. 1.20 કરોડ
  • દેવદત્ત પડિકલ – RCB – રૂ. 2 કરોડ
  • લવનીથ સિસોદિયા - KKR - 30 લાખ રૂપિયા
  • શ્રેયસ ગોપાલ - CSK - રૂ. 30 લાખ
  • ગ્લેન ફિલિપ્સ – GT – રૂ. 2 કરોડ
  • અજિંક્ય રહાણે- KKR- રૂ. 1.50 કરોડ
  • ડોનોવન ફરેરા – DC – રૂ. 75 લાખ
  • સ્વસ્તિક ચિકારા – RCB – રૂ. 30 લાખ
  • અનુકુલ રોય – KKR – રૂ. 40 લાખ
  • વંશ બેદી – CSK – રૂ. 55 લાખ
  • મોઈન અલી – KKR – રૂ. 2 કરોડ
  • ઉમરાન મલિક – KKR – રૂ. 75 લાખ
  • સચિન બેબી - SRH - રૂ. 30 લાખ
  • આન્દ્રે સિદ્ધાર્થ – CSK – રૂ. 30 લાખ
  • રાજવર્ધન હંગરગેકર - LSG - રૂ. 30 લાખ
  • અરશિન કુલકર્ણી – LSG – રૂ. 30 લાખ
  • મેથ્યુ બ્રિટ્ઝકે – LSG – રૂ. 75 લાખ
  • ક્વેના મફાકા – RR – રૂ. 1.50 કરોડ
  • પ્રવીણ દુબે – પંજાબ – રૂ. 30 લાખ
  • અજય મંડલ – DC – રૂ. 30 લાખ
  • મનવંત કુમાર - DC - રૂ. 30 લાખ
  • કરીમ જનાત – GT – રૂ. 75 લાખ
  • બેવોન જેકોબ્સ – MI – રૂ. 30 લાખ
  • ત્રિપુરાણા વિજય - DC - રૂ. 30 લાખ
  • માધવ તિવારી - DC - 40 લાખ રૂપિયા
  • કુણાલ રાઠોડ - RR- રૂ. 30 લાખ
  • અર્જુન તેંડુલકર - MI - રૂ. 30 લાખ
  • લિઝાદ વિલિયમ્સ – MI – રૂ. 75 લાખ
  • કુલવંત ખેજરોલિયા – GT – રૂ. 30 લાખ
  • લુંગી એનગીડી – RCB – રૂ. 1 કરોડ
  • અભિનંદન સિંહ - RCB - 30 લાખ રૂપિયા
  • અશોક શર્મા - આરઆર - રૂ. 30 લાખ
  • વિગ્નેશ પુથુર – MI – રૂ. 30 લાખ
  • મોહિત રાઠી - RCB - રૂ. 30 લાખ

IPL 2025 ના વેચાયેલા ખેલાડીઓની યાદી

  • ડેવિડ વોર્નર
  • જોની બેયરસ્ટો
  • વકાર સલામખેલ
  • યશ ધુલ
  • ઉત્કર્ષ સિંહ
  • ઉપેન્દ્ર યાદવ
  • કાર્તિક ત્યાગી
  • પિયુષ ચાવલા
  • કેન વિલિયમસન
  • મયંક અગ્રવાલ
  • પૃથ્વી શો
  • શાર્દુલ ઠાકુર
  • ડેરીલ મિશેલ
  • શાઈ હોપ
  • એલેક્સ કેરી
  • કે.એસ. ભરત
  • મુજીબ ઉર રહેમાન
  • અકીલ હોસેન
  • વિજયકાંત વ્યાસકાંત
  • આદિલ રશીદ
  • કેશવ મહારાજ
  • માધવ કૌશિક
  • મયંક ડાગર
  • અવનીશ અરવેલી
  • હાર્વિક દેસાઈ
  • સાકિબ હુસૈન
  • વિદ્વથ કાવરપ્પા
  • રાજન કુમાર
  • પ્રશાંત સોલંકી
  • જે સુબ્રમણ્યન
  • ફિન એલન
  • ડીવાલ્ડ બ્રેવિસ
  • બેન ડકેટ
  • જોશ ફિલિપ
  • નવીન-ઉલ-હક
  • ઉમેશ યાદવ
  • રિશાદ હુસૈન
  • ઋષિ ધવન
  • રાજ હંગરગેકર
  • ઋષિ ધવન
  • શિવમ સિંહ
    રાઘવ ગોયલ
  • એલઆર ચેતન
  • રાઘવ ગોયલ
  • બી યશવંત
  • બ્રાન્ડોન કિંગ
  • પથુમ નિસાંકા
  • સ્ટીવ સ્મિથ
  • ગસ એટકિન્સન
  • સિકંદર રઝા
  • રિચાર્ડ ગ્લેસન
  • અલ્ઝારી જોસેફ
  • લ્યુક વુડ
  • સચિન ધાસ
  • અર્પિત ગુલેરિયા
  • સરફરાઝ ખાન
  •  કાઇલ મેયર્સ
  • મેટ શોર્ટ
  • જેસન બેહરેનડોર્ફ
  • શિવમ માવી
  • નવદીપ સૈની
  • સલમાન નિઝર
  • ઈમાનજોત ચહલ
  • દિવેશ શર્મા
  • નમન તિવારી
  • માઈકલ બ્રેસવેલ
  • ઓટનીજ બાર્ટમેન
  • દિલશાન મૌશંકા
  • એડમ મિલ્ને
  • વિલિયમ ઓ'રોર્કે
  • ચેતન સાકરીયા
  •  સંદીપ વોરિયર
  • અબ્દુલ બજીથ
  •  તેજસ્વી દહિયા
  • લાન્સ મોરિસ
  • ઓલી સ્ટોન
  • રાજ લીંબાણી
  • શિવા સિંહ
  • અંશુમાન હુડા
  • ડ્વેન પ્રિટોરિયસ
  • બ્લેસિંગ મુઝરાબાની
  • બ્રેન્ડન મેકમુલેન
  •  અતિત શેઠ
  • વિજય કુમાર
  • રોસ્ટન ચેઝ
    નાથન સ્મિથ
  • કાયલ જેમીસન
  • ક્રિસ જોર્ડન
    રિપલ પટેલ
  • સંજય યાદવ
  • અવિનાશ સિંહ
  • ઉમંગ કુમાર
  • યશ ડબાસ
  • પોખરાજ માન
  • પ્રિન્સ ચૌધરી
  • તનુષ કોટિયન
  • મુરુગન અશ્વિન
  • ટોમ લેથમ
  • લેઉસ ડી પ્લોય
  • શિવાલિક શર્મા
  • ખ્વીવિત્સો કેન્સ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
IND vs PAK: પાકિસ્તાની બોલર્સને ફટકારવામાં વિરાટ કોહલી સૌથી આગળ, જુઓ સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ 5 ભારતીય બેટ્સમેન
IND vs PAK: પાકિસ્તાની બોલર્સને ફટકારવામાં વિરાટ કોહલી સૌથી આગળ, જુઓ સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ 5 ભારતીય બેટ્સમેન
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Embed widget