શોધખોળ કરો
Alaya F Photo: સોફા પર બેસી અલાયાએ કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
Alaya Furniturewala Photo: બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે.
અલાયા એફ
1/6

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે. અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/6

અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
Published at : 01 Sep 2024 12:29 PM (IST)
આગળ જુઓ




















