શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sobhita Dhulipala: બ્લેક ડ્રેસમાં શોભિતાનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો
Sobhita Dhulipala: બ્લેક ડ્રેસમાં શોભિતાનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો
![Sobhita Dhulipala: બ્લેક ડ્રેસમાં શોભિતાનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/966fc0e375c01af2b96399c94aa00d1e167855293870478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોભિતા તસવીર ઈન્સ્ટાગ્રામ
1/8
![બોલીવૂડ એક્ટ્રેસ શોભિતા ધૂલિપાલાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શોભિતા ખૂબ જ હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/6ca5c4a9b4cba8cf7a4c8371e380d98d784c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ એક્ટ્રેસ શોભિતા ધૂલિપાલાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શોભિતા ખૂબ જ હોટ લાગી રહી છે.
2/8
![ઓલ બ્લેક લૂકમાં અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/314df420800d6920803c0be4b9f35921665d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓલ બ્લેક લૂકમાં અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8
![શોભિતા ધૂલિપાલા ખુબ જ સુંદર દેખાય છે. શોભિતાએ હાલમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/a359a2c3c96dcf1d9791ae91656502e3bd7e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોભિતા ધૂલિપાલા ખુબ જ સુંદર દેખાય છે. શોભિતાએ હાલમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
4/8
![આ ફોટોશૂટમાં શોભિતા અપ્સરા જેવી દેખાય છે. શોભિતા ધૂલિપાલા ઈન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે. 2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિજેન્ટમાં બીજા ક્રમે રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/c0319c47b0d58ecfebcf29086118beeba96fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોશૂટમાં શોભિતા અપ્સરા જેવી દેખાય છે. શોભિતા ધૂલિપાલા ઈન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે. 2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિજેન્ટમાં બીજા ક્રમે રહી હતી.
5/8
![શોભિતા કૂચિપુડી અને ભરતનાટ્યમની ટ્રેન્ડ ડાન્સર છે. શોભિતા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/bd571756fd82576e764d54839feed247678a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોભિતા કૂચિપુડી અને ભરતનાટ્યમની ટ્રેન્ડ ડાન્સર છે. શોભિતા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે.
6/8
![ફેન્સને શોભિતાનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો. શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/b53ce6502e7b4dc859c2865c4b7ad9fcfec56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સને શોભિતાનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો. શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
7/8
![વેબ સિરીઝ મેડ ઈન હેવનથી પોપ્યુલર થઈ શોભિતા ધૂલિપાલા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/307ed8cc481f0a3186ab11b0a7c46ecf4bb03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેબ સિરીઝ મેડ ઈન હેવનથી પોપ્યુલર થઈ શોભિતા ધૂલિપાલા.
8/8
![(તમામ તસવીરો શોભિતા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/b7cbd5e7a7dd0051324659f437b15e5c4b5a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો શોભિતા ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Mar 2023 10:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)