Sophie Choudry Hot Photos : એક્ટ્રેસ-સિંગર સૌફી ચૌધરીના બોલ્ડ ફોટોઝ હંમેશા તેના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે.
2/8
બ્લેક આઉટફિટમાં સૌફી ચૌધરી કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3/8
અભિનેત્રીનો આ હોટ લૂક જોઈને ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
4/8
એક્ટ્રેસની હોટનેસ જોઈને યૂઝર્સના દિલ બેકાબૂ થઈ ગયા છે. યુઝર્સ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ્સ ડ્રોપ કરી રહ્યા છે.
5/8
સૌફી તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
6/8
સિંગર, એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે, પરંતુ એક્ટ્રેસનો જાદુ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
7/8
એક્ટ્રેસ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને તેના દિવાના બનાવે છે. સૌફી ચૌધરીની તસવીરો જોરદાર વાયરલ થાય છે.