શોધખોળ કરો
Esshanyas maheshwari : સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ સ્વિમિંગ પૂલમાં આપ્યા હોટ પોઝ, જુઓ ગ્લેમરસ અંદાજ
સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ સ્વિમિંગ પૂલમાં આપ્યા હોટ પોઝ, જુઓ ગ્લેમરસ અંદાજ
ઈશાન્યા મહેશ્વરી
1/6

Esshanyas maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.
2/6

ઈશાન્યા મહેશ્વરીનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેન્સ તેના આ બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે. ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે.
Published at : 04 Jul 2025 07:45 PM (IST)
આગળ જુઓ





















