શોધખોળ કરો
Ketika Sharma Photo: સાઉથ બ્યૂટી કેતિકા શર્માની આ હોટ તસવીરો પરથી તમારી નજર નહીં હટે
Ketika Sharma Photo: દક્ષિણ ફિલ્મ અભિનેત્રી કેતિકા શર્મા ઇન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર છે. અભિનેત્રી ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
કેતિકા શર્મા
1/8

Ketika Sharma Photo: દક્ષિણ ફિલ્મ અભિનેત્રી કેતિકા શર્મા ઇન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર છે. અભિનેત્રી ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
2/8

અભિનેત્રીએ અત્યાર સુધીમાં કુલ 3 ફિલ્મો દર્શકોને આપી છે. તેમાંથી અભિનેત્રી કેતિકા શર્માએ રોમેન્ટિક્સ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ અવતાર બતાવ્યો હતો.
Published at : 26 Feb 2023 10:48 PM (IST)
આગળ જુઓ