શોધખોળ કરો
Pragya jaiswal: બ્લેક બોડીકોન લૂકમાં સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો
Pragya jaiswal: બ્લેક બોડીકોન લૂકમાં સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો
પ્રજ્ઞા જયસ્વાલ
1/7

સાઉથ ફિલ્મની અભિનેત્રી અને સુપરસ્ટાર સલમાન ખાનની હિરોઈન પ્રજ્ઞા જયસ્વાલે તાજેતરમાં એક ખૂબ જ બોલ્ડ અને સેન્સેશનલ ફોટોશૂટ કરાવ્યું છે.
2/7

પ્રજ્ઞા જયસ્વાલે બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં એક્ટ્રેસ બોલ્ડ લાગી રહી છે.
Published at : 12 Dec 2023 09:32 PM (IST)
આગળ જુઓ