શોધખોળ કરો
Pranita Subhash: અભિનેત્રી પ્રણિતા સુભાષે બ્લેક બિકિનીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
Pranita Subhash: અભિનેત્રી પ્રણિતા સુભાષે બ્લેક બિકિનીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ
1/6

સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ અંદાજમાં ફોટોશૂટની તસવીરો શેર કરી આગ લગાવી છે.
2/6

પ્રણિતા બ્લેક બિકિની લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. પ્રણિતાએ સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ બિકિની ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
3/6

પ્રણિતાનું આ ગ્લેમરસ ફોટોશૂટ તમારું પણ દિલ જીતી લેશે. આ ફોટામાં પ્રણિતા કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6

ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. તમને જણાવી દઈએ કે પ્રણિતાએ 2010 માં કન્નડ ફિલ્મ 'પોર્કી' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
5/6

કન્નડ ઉપરાંત, તેણીએ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
6/6

પ્રણિતા ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. ગત વર્ષે તે બોલિવૂડ ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી.
Published at : 05 Jul 2025 08:16 PM (IST)
આગળ જુઓ





















