શોધખોળ કરો
Sreeleela Photo: બોસી લુકમાં જોવા મળી સાઉથ અભિનેત્રી શ્રીલીલા, જુઓ તસવીરો
Sreeleela Photo: અભિનેત્રી શ્રીલીલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. 2022માં તે રવિ તેજા સાથે સુપરહિટ ફિલ્મ ધમાકામાં જાવા મળી હતી.
![Sreeleela Photo: અભિનેત્રી શ્રીલીલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. 2022માં તે રવિ તેજા સાથે સુપરહિટ ફિલ્મ ધમાકામાં જાવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/b1fe8061560e7dc1c412629f6e133eed1715182956014397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીલીલા
1/7
![Sreeleela Photo: અભિનેત્રી શ્રીલીલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. 2022માં તે રવિ તેજા સાથે સુપરહિટ ફિલ્મ ધમાકામાં જાવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/a7a0e8dd7209f67c7b52c8b03b3b593ddf25f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sreeleela Photo: અભિનેત્રી શ્રીલીલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. 2022માં તે રવિ તેજા સાથે સુપરહિટ ફિલ્મ ધમાકામાં જાવા મળી હતી.
2/7
![શ્રીલીલાએ 2019માં ફિલ્મ કિસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ જીત્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/c2c5721a7b7082a6f127ee0383b2783a81845.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીલીલાએ 2019માં ફિલ્મ કિસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ જીત્યો હતો.
3/7
![સાઉથ સિનેમાની અભિનેત્રીઓની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. તે પછી નયનતારા હોય કે રશ્મિકા મંદન્ના, સોશિયલ મીડિયા પર ચાહકોની કોઈ કમી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/3358fb7d478778f4e0428b3eaf34a448026de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ સિનેમાની અભિનેત્રીઓની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. તે પછી નયનતારા હોય કે રશ્મિકા મંદન્ના, સોશિયલ મીડિયા પર ચાહકોની કોઈ કમી નથી.
4/7
![આ દિવસોમાં એક બીજી અભિનેત્રી છે જેનું નામ દરેકના હોઠ પર છે. આ અભિનેત્રીનું નામ છે શ્રીલીલા. 22 વર્ષની શ્રીલીલા સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાની એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/f225dad8cdd7d908ec86aac6510e312838524.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં એક બીજી અભિનેત્રી છે જેનું નામ દરેકના હોઠ પર છે. આ અભિનેત્રીનું નામ છે શ્રીલીલા. 22 વર્ષની શ્રીલીલા સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાની એક છે.
5/7
![શ્રીલીલાએ બ્યુટી વિથ બ્રેનનું અનોખુ કોમ્બિનેશન છે. 14 જૂન 2001ના રોજ જન્મેલી શ્રીલાલ અમેરિકાની રહેવાસી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/3fb01890c96e89ddb07ea690bfc47facbfdc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીલીલાએ બ્યુટી વિથ બ્રેનનું અનોખુ કોમ્બિનેશન છે. 14 જૂન 2001ના રોજ જન્મેલી શ્રીલાલ અમેરિકાની રહેવાસી છે.
6/7
![શ્રીલીલાનો જન્મ અમેરિકામાં તેલુગુ ભાષી પરિવારમાં થયો હતો. પરંતુ તેનો ઉછેર બેંગલુરુમાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/ca2283d59f1c337a8308194cd2459765a2b14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીલીલાનો જન્મ અમેરિકામાં તેલુગુ ભાષી પરિવારમાં થયો હતો. પરંતુ તેનો ઉછેર બેંગલુરુમાં થયો હતો.
7/7
![(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/0b2fa2be4975ee7c0eea609b861dfa514aaf5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(All Photo Instagram)
Published at : 08 May 2024 09:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)