શોધખોળ કરો
Stree 2 બાદ આ ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે શ્રદ્ધા કપૂર
Shraddha Kapoor Upcoming Films: શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતાનો આનંદ માણી રહી છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' દર્શકોને ઘણી પસંદ આવી રહી છે.
Photo Credit: Instagram
1/9

Shraddha Kapoor Upcoming Films: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતાનો આનંદ માણી રહી છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ફિલ્મે 11 દિવસમાં જંગી કમાણી કરી લીધી છે. આ ફિલ્મ શ્રદ્ધા કપૂરના સ્ટારડમને એક અલગ જ લેવલ પર લઈ ગઇ છે.
2/9

ફિલ્મ રિલીઝ થયા બાદ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી બીજી ભારતીય બની ગઈ છે. આ અહેવાલમાં અમે તમારા માટે અભિનેત્રીની આગામી ફિલ્મોની યાદી લાવ્યા છીએ.
Published at : 26 Aug 2024 07:35 PM (IST)
આગળ જુઓ




















