બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની ફેશન મામલે ઉર્ફી જાવેદના રસ્તે જઇ રહી હોય એવું લાગી રહ્યું છે
2/8
સની લિયોનીની ફેશન સેન્સ હંમેશા દર્શકોને પસંદ આવી છે.
3/8
પરંતુ આ તસવીરો જોયા બાદ સની લિયોનના ફેન્સને ઉર્ફી જાવેદ યાદ આવી હતી તાજેતરમાં અભિનેત્રીએ તેની ઘણી તસવીરો ચાહકોમાં શેર કરી છે, જેમાં તે જેકેટ પહેરીને કિલર પોઝ આપતી જોવા મળે છે.
4/8
પરંતુ આ તસવીરો જોયા બાદ સની લિયોનના ફેન્સને ઉર્ફી જાવેદ યાદ આવી હતી
5/8
કેટલાક લોકોનું કહેવું છે કે સની લિયોનીની ફેશન ઉર્ફી જાવેદની ફેશન જેવી લાગી રહી છે
6/8
સનીએ જે રીતે આ આઉટફિટ સાથે પિંક ગ્લોવ્ઝ પહેર્યા છે તે જોઈને ચાહકોને ઉર્ફી યાદ આવી ગઈ.
7/8
આ લુક્સ પર ફેન્સનો ઘણો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે.