શોધખોળ કરો
Surabhi Jyoti PHOTO: સુરભી જ્યોતિની ગ્લેમરસ તસવીરો તમને દિવાના બનાવી દેશે
Surabhi Jyoti PHOTO: સુરભી જ્યોતિ તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના લુકને કારણે વધુ સમાચારોમાં રહે છે. હાલમાં સુરભીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
સુરભી જ્યોતિ
1/7

ટીવી શો 'નાગિન'માં 'બેલા'નું પાત્ર ભજવનારી અભિનેત્રી સુરભી જ્યોતિ તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
2/7

જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના લૂકના દિવાના થઈ જાય છે.
Published at : 07 Jun 2025 03:14 PM (IST)
આગળ જુઓ





















