શોધખોળ કરો
Surbhi Jyoti : સુરભિ જ્યોતીએ ટ્રેડિશનલ લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
Surbhi Jyoti : સુરભિ જ્યોતીએ ટ્રેડિશનલ લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
સુરભી જ્યોતિ
1/8

'નાગિન'માં 'બેલા'નું પાત્ર ભજવનારી અભિનેત્રી સુરભી જ્યોતિએ ટ્રેડિશનલ લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/8

ટ્રેડિશનલ લૂકમાં સુરભી જ્યોતિ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
Published at : 17 Nov 2023 10:37 PM (IST)
આગળ જુઓ




















